SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(644) Yoga-darsti-samuchaya meaning - Although the soul's nature is obscured, due to the force of its inherent nature, it is connected to its own true nature, and because of this, it is connected to its non-destruction. Commentary - Although the soul's nature is obscured, due to the removal of the feeling of birth, etc., it is connected to its inherent nature; and therefore, it has "tatha-bhava" in the past, meaning it is connected to its non-destruction. In other words, the deluded one is less likely to attain non-destruction. From time immemorial, the soul's nature has been obscured - it has been covered with dirt. Due to the attack of the mind, its nature has been obscured, suppressed, surrounded, covered, but not fundamentally destroyed. The nature of the knowledge-nature of the true form is obscured by the separation from the dharma-like nature of the feet - the nature of the feet - or it is attached to the adharma-like mind, but the nature of the object, which is its own nature, is never fundamentally absent. It only happens that it is obscured - covered - by the consciousness that follows the mind. In other words, the soul followed the mind-like mountain, so it was obscured by karma. The nature-like "self-dharma" was abandoned, and it followed the mind-like "other dharma." Therefore, due to the attachment of the past in the form of karma, the other dharma made it truly "fearful" by causing it to wander in the world and suffer! "Other dharmas" are created by the mind, which is also accidental, meaning it is produced by a cause, and is therefore eternal from the beginning, and the cause-like "other effect" is subject-object-related, and is therefore finite. Thus, the mind-like adharma arises from the cause of the other effect, which is the object, etc., and therefore the soul, corrupted by the pure nature-like dharma, wanders in the world and becomes the doer of the other effect. Thus, the soul's nature is obscured - covered with dirt - by the other effect - the mind. (See page 494). "The nature of the object, its own nature, is never fundamentally absent; it is only obscured by the consciousness that follows the mind." - Shri Devchandraji. "The consciousness that is in its own awareness, the doer, does not act in its own awareness, the doer, the effect." - Shri Atmasiddhi. Just as the attack of the outer wheel causes chaos in the city, confusion spreads, self and other are not distinguished, and the kingdom of fear spreads everywhere due to anarchy, so the attack of the outer wheel in the form of the mind causes
Page Text
________________ (૬૪૪) યોગદષ્ટિસમુચય અર્થ – તે આત્માના સ્વભાવને ઉપમદ છતાં, તેના તસ્વાભાવ્યના–તેવા સ્વભાવપણાના વેગથી, તેના જ તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હોય છે. વિવેચન તે આત્માને સ્વભાવ ઉપમ છતાં, જન્માદિ ભાવના દૂર થવાથી તેને તસ્વાભાવ્ય સાથે યોગ હોય છે; અને તેથી કરીને તેને જન્માદિ અતીતપણે “તથાભાવ” હોય છે, એટલે તેના અદેષપણુની સંગતિ હોય છે. અર્થાત્ દેલવંતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે. અનાદિ કાળથી આ આત્માના સ્વભાવને ઉપમન્દ થયો છે-કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયું છે, આવૃત થયો છે, પણ મૂળ નાશ નથી પામે. નિજ સ્વરૂપના જ્ઞાનસ્વભાવ ઉપમન્દ દશન–ચરણરૂપ સ્વભાવ ધર્મના વિયેગે છે કે તેને વિભાવરૂપ અધર્મ વળગ્યો છે, તો પણ વસ્તુને જે સ્વજાતિ સ્વભાવ છે, તેને કદી સમૂળગો અભાવ થતો નથી. માત્ર થાય છે એટલું જ કે-પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કમેં કરીને અવરાય છે–ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવતુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કર્મથી અવરાયો છે. સ્વભાવરૂપ “સ્વધર્મ છેડી, તે વિભાવરૂપ “પર ધર્મ ને અનુસર્યો. તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સંસાર પરિભ્રમણ દુઃખવડે કરીને ખરેખર ! “ભયાવહ” થઈ પડયો છે! “વધર્મો મચાવડા આ પર એ જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત નિમિત્તથી ઉત્પન્ન થનારો હોઈ સંતતિથી અનાદિ છે, અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે–તે વિષયસંગાદિક છે, તે સંગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધમ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવને કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવને ઉપમદ થાય છે-કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દબાઈ જવાપણું થાય છે. (જુઓ પૃ. ૪૯૪). “વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કમેં તે અવરાય.”—શ્રી દેવચંદ્રજી. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિં નિજ ભાનમાં, કર્તા કમં પ્રભાવ.”—શ્રી આત્મસિદ્ધિ. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (chaos) ફેલાઈ જાય છે, સ્વ-પરને ભેદ પરખાતું નથી, ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy