SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Muktatvamimansa: Mukta (liberated) is the primary, adosha (without faults) due to the absence of desha (faults). Just as a man afflicted with birth, death, etc., faults, is called "adosha" when he is freed from those faults, similarly, the absence of faults, which is the cause of the disappearance of faults, is the primary reason for being "mukta". The meaning is that when a disease is destroyed, the man is not destroyed, but the disease-free man has only good qualities. Similarly, when the disease of birth and death is destroyed, the man-soul is not destroyed, but the liberated soul has only good qualities. Just as a person who is afflicted with faults becomes faultless when those faults are absent, similarly, this soul, which is afflicted with birth, death, etc., faults, becomes a liberated soul when those faults are absent. But the absence of faults does not mean that the faultless person is absent, just as the absence of birth, death, etc., faults does not mean that the faultless soul is absent. Just as faultlessness is the state of a person being free from faults, but the person is not absent, similarly, liberation, which is faultlessness, is the state of the soul being free from birth, death, etc., faults, but the soul is not absent. Just as a healthy man remains after the disease is gone, similarly, a pure soul remains after the disease of birth and death is gone. Figure 16 Disease absent Disease of birth and death absent Sick man Man afflicted with the disease of birth and death Worldly soul Man = Soul liberated Explaining the same meaning, it is said: "Even though there is a suppression of the nature of the soul, due to the connection with its own nature, it is the same soul that is present. Because of the absence of that, there is a connection with faultlessness." (191) Meaning: Even though there is a suppression of the nature of the soul, due to the connection with its own nature, it is the same soul that is present. Because of the absence of that, there is a connection with faultlessness. "Just as a man does not consider himself destroyed when his body is destroyed, similarly, the soul is not destroyed." - Shri Samadhishatak.
Page Text
________________ મુક્તતવમીમાંસા : મુક્ત પણ મુખ્ય જ, દેષ અભાવે અદોષ તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદેષ પુરુષ તે જન્માદિ દેષથી મુક્ત થતાં “અદોષ” કહેવાય છે. આમ દોષના અપગમરૂપ-ચાલ્યા જવારૂપ કારણથી દોષવંતનું અદેષપણું ઘટે છે, માટે “સુક્ત” એ મુખ્ય જ એ ઘટે છે. તાત્પર્ય કે-રોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ નષ્ટ થઈ જતો નથી, પણ રોગમુક્ત પુરુષને સદ્ભાવ જ હોય છે, તેમ ભવરગ નષ્ટ થતાં કાંઈ પુરુષ–આત્મા નષ્ટ થઈ જતું નથી, પણ ભવરોગમુક્ત પુરુષને-મુક્ત આત્માને સદ્ભાવ જ હોય છે. જે દષવંત હોય તે તેના દોષનો અભાવ થતાં અદોષ હોય છે, તેમ જન્માદિ દેષવંત આ આત્મા તે દેષને અભાવ થતાં અદેષ એ સિદ્ધમુક્ત આત્મા હોય છે. પણ દોષ અભાવે કાંઈ અદેષ પુરુષને અભાવ હોતો નથી, તેમ જન્માદિ દોષ અભાવે કાંઈ અદોષ આત્માને અભાવ હોતું નથી. જેમ અદેષપણું એ પુરુષની દેશ-અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી; તેમ અદેષ એવું મુક્તપણું એ આત્માની જન્માદિ દેષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. દુકામાં રોગ અભાવે નિરોગી પુરુષ જ બાકી રહે છે, તેમ ભવરોગ અભાવેx નિરોગી શુદ્ધ આત્મા જ બાકી રહે છે. આકૃતિ ૧૬ રોગ અભાવે ભવરાગ અભાવે રોગી પુરુષ ભિવરગી સંસારી આત્મા પુરુષ |=| આત્મા મુક્ત આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – तत्स्वभावोपमर्दे ऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावाचददोषत्वसंगतिः ॥१९१॥ તે આત્મના સ્વભાવને છે ઉપમર્દ છતાંય, તેના તે જ સ્વભાવના યોગ તણે સુપસાય; તે જ આત્મન ઉપજે, નિચ્ચે જ તથાભાવ, તેથી ઘટે છે તેનું અષત્વ અહિં સાવ, ૧૯૧ gત્તિઃ -તત્વમાંડજિ-તે આત્માના સ્વભાવને ઉપમદ્દ છતાં. જન્માદિ ભાવના વિકમે કરીનેદર થવાપણાએ કરીને, તત્તરામાયોra -તેના તતસ્વાભાવ્યના વેગથી; એટલે તેનું તસ્વાભાવ્ય, તેની સાથે નથી. તે આ પ્રકારે–તેને એવા પ્રકારને જ સ્વભાવ છે જેથી તે જ “તથા હોય છે. અને ૨ તથૈવ હિ-તેના જ, તમારા-તથાભાવથી, જન્માદિના સાગથી, જન્માદિ અતીત પણે ભાવથી, શું ? તે કે–તોષવર્ણાતિઃ -તેના અષત્વની સંગતિ હોય છે. દોરવવંતની જ અષત્વપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે x"नष्ट वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा । ન દેડવ્યાત્માનં મતે યુધઃ ” –શ્રી સમાધિશતક.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy