SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(642) Gadasthi Samuchaya Comparison of Bhava (Karmic Bondage) and Vyadhi (Disease) - Verse 15 Jiva-Rogi (Living Being as Patient): Abhavya = Incurable Patient, Bhava = Primary Disease, Durabhavya = Difficult-to-Cure Patient, Janma-Marana-Vikar = Birth-Death Afflictions Asanabhavya = Easily Curable Patient, Meha = Consequence, Sadguru = Good Physician, Ragadi = Suffering Ratnatraya = Medicine, Karma-Dravya-Bhava = Causes of Karmic Disease, Bhavamukta = Liberated from Karmic Bondage एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९०॥ Etanmuktashcha muktopi mukhya evoppadyate | Janmadidoshavigatattadadoshatvasangateh || 190 || The one who is liberated from this Bhava (Karmic Bondage) disease is also considered the principal one, because with the disappearance of the defects like birth and others, its freedom from defects becomes appropriate. 190 The meaning is that the one who is liberated from the Bhava (Karmic Bondage) disease is also considered the principal one, because with the disappearance of the defects like birth and others, its freedom from defects becomes appropriate. The analysis is that the Mukta (liberated) who is freed from the Bhavya (Karmic Bondage) disease is also considered the principal one, because the cause of activity, i.e., the defects like birth and others have been eliminated, and therefore, its freedom from defects becomes appropriate. The Bhava (Karmic Bondage) disease, which has been established as the principal and non-figurative, the Mukta (liberated) who is freed from this Bhava disease is also the principal, non-figurative, and the ultimate truth. Because the rule is that the effect is also principal where the cause, i.e., the occasion for activity, is principal. And here, the elimination of the principal defects like birth and others is the cause, so the effect, i.e., liberation, is also principal. And thus, due to the elimination of the defects like birth and others, its freedom from defects becomes appropriate. Because when a diseased person becomes free from the disease, he is called healthy.
Page Text
________________ (૬૪૨) ગદષ્ટિસમુચય ભવ અને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫ જીવ-રોગી અભવ્ય= અસાધ્ય રોગી ભવ = વ્યાધિ-મુખ્ય દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ વિકાર આસનભવ્ય = સુસાધ્ય રોગી મેહ = પરિણામ સદ્ગુરુ = સુવૈદ્ય રાગાદિ = વેદના રત્નત્રયી = ઔષધ કમ-દ્રવ્ય-ભાવ=ભવરોગ હેતુ | ભવમુક્ત-મુક્ત = વ્યાધિ મુક્ત एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९०॥ એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્ય પણું જ; (કારણ) જન્માદિ દોષ ટળે ઘટે, અદષત્વ તેનુંજ. ૧૯૦ અર્થ—અને આ ભવ્યાધિથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ એ ઘટે છે કારણકે જન્માદિ દેષના દૂર થવાથી, તેના અદેષપણાની સંગતિ હોય છે. વિવેચન ઉપરમાં “સુષ્ય” એ જે ભવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દેષના દૂર થવારૂપ કારણ થકી તેના અદેષપણાની સંગતિ છે–ઘટમાનપણું છે. ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવવ્યાધિમાંથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિક સત્ જ હોવ ઘટે છે. કારણ પ્રવૃત્તિનિમિત્ત–તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુક્ત પણ હોય તે કાર્ય પણ મુખ્ય હેય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણે મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આમ જન્માદિ દોષના દૂર થવાથી એને અદેષપણાનું સંગતપણું હોય છે. કારણ કે રોગયુક્ત સરોગ પુરુષ રોગમુક્ત થતાં અરોગ કહેવાય છે, કૃત્તિ-પતભુa—અને આ ભવ્યાધિથી મુક્ત એવો, મુત્તોડજિ-મુક્ત પણ, સિદ્ધ, મુલ્ય પોષ -મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,–પ્રવૃતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છે– સમાવિલોપવિતાના જન્માદિ દોષના વિમમરૂપ-હળવારૂપ કારણુથકી, તોષainતે -તે દોષવંતના અદોષપણાની પ્રાપ્તિને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy