SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The eight yogadristi's common understanding is not: “The tool of alkhana which is renounced, the consequences are shared; the imperishable gift of knowledge and detachment, the treasure of joy, the Lord awakens... I fall at the feet of Veerji.” (77) —Yogiraj Anandghanji 3. Paropkaripanu yathaabhavyaatva pramane—This supreme virtuous person, supreme sage, supreme merciful God, after his own karma udya, with selfless compassion, teaches the world beings the pure path of welfare, and bestows upon them supreme grace and favor. This supreme four-armed Lord, like a great cloud, showers the nectar of dharma, and brings about prosperity and happiness in the world. “Karma udya of Jinraj, worship the religion that helps... the arms of Jishnu are merciful, 66 · The Lord's great rain, enters into it; Supreme joy and prosperity, have come to my country... Shri Nami”—Shri Devchandraji Here, yathaabhavyaatva pramane means as it is... as one's bhavyaatva is—as it is appropriate, the remaining karma from past deeds, etc., is shared appropriately and exhausted. For example—Shri Tirthankar Bhagwan, Ganadhar Dev, Mundakevalli Bhagwan, etc., (( - Avadhya sakriya—Here, as before, there is pure soul-following, self-character, avadhya kriya. There is an immeasurable, infallible, moksha-giving action. And thus, this Yogirajrajeshwar Kshidoosha sarvagna mahamuni, the fruit of the attainment is shared, the favor is bestowed, the Shiva-sukha is attained, the four-armed one is not a beggar; † the destruction of enemies, the cure of all diseases, the fulfillment of all Samahiaji, Sa artha yogya sukha tehathi, anantguna nireehaaji.”—Shri Chaug Sajjay Thus, the author of the scriptures, the great sage, has revealed many secrets miraculously in a few words, giving appropriate comparisons to these eight dristi. And those few words are also very profound, so this brief explanation has been given for their clear understanding. From this, one can get some idea of these dristi in general. A detailed explanation of the nature of each dristi will be given later, when it is mentioned. Thus, these eight dristi are common to the yogi who has the six right conducts.
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનું` સામાન્ય ન “ આલખન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.........વીરજીને ચરણે લાગું ” (૭૭) —યોગિરાજ આનંદઘનજી ૩. પરોપકારિપણું યથાભવ્યત્વ પ્રમાણે—આ પરમ સત્પુરુષ, પરમ સદ્ગુરુ, પરમકૃપાળુ દેવ પછી પેાતાના કમ ઉદય પ્રમાણે, નિષ્કારણુ કરુણાથી જગજીવાને શુદ્ધ કલ્યાણમાના ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ ચેાગીશ્વરરૂપ મહામેઘ પરમા` એધામૃતની વૃષ્ટિ કરી, જગમાં પરમાનદરૂપ સુભિક્ષ સુકાળ પ્રવર્તાવે છે. “ કમાઁ ઉદય જિનરાજને, ભજિન ધર્મ સહાય રે....બાહુ જિષ્ણુદ દયામયી, 66 · પ્રભુ દરિસણુ મહામેહ, તણે પરવેશમે રે; પરમાનદ સુભિક્ષ, થયા મુજ દેશમે રે....શ્રી નમિ’—શ્રી દેવચંદ્રજી અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવુ' જેવુ... પેાતાનું ભવ્યત્વ છે–હેાવા યેાગ્યપણુ છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કનું ભેગવવાપણું વગેરે છે, તે યથાયેાગ્યપણે ભાગવીને ક્ષીણુ કરે છે. જેમકે-શ્રી તીર્થંકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલ્લી ભગવાન વગેરે, (( - અવધ્ય સક્રિયા-અત્રે પહેલાંની જેમ જ શુદ્ધ આત્માનુચરણુરૂપ - આત્મચારિત્રરૂપ અવધ્ય ક્રિયા હેાય છે, અમેાધ-અચૂક મેાક્ષલદાયી ક્રિયા હેાય છે. અને આમ આ યાગિરાજરાજેશ્વર ક્ષીદોષ સર્વજ્ઞ મહામુનિ સ` લબ્ધિ ફલ ભાગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચૈાગ અયાગીજી; સ† શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી, સ અર્થ યેાગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી.”—શ્રી ચેાગ સજ્ઝાય આમ આ આઠ ષ્ટિને યથાયેાગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ થાડા શબ્દોમાં ઘણુ' રહસ્ય ચમત્કારિક રીતે ખતાવી દીધું. અને તે થાડા શબ્દો પણ પરમ અગભીર હાવાથી, તેની સ્પષ્ટ સમજણુ પડવા માટે સક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દૃષ્ટિએને સામાન્યપણે કંઇક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તેા પ્રત્યેક દૃષ્ટિનુ સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા યાગીને હાય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy