SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(76) The distinction between *gadashti* (perception), *samuccaya* (collection), *dhyan* (meditation), and *dhyeya* (object of meditation) disappears; the three qualities of *jnana* (knowledge), *darshan* (vision), and *charitra* (conduct) merge into one indivisible, self-existent form; all duality ceases to exist. “The meditator, meditation, and the object of meditation are one, we will now break down the distinctions; like milk and water, they merge into one, the reader will understand this, and we will be happy.” - Shri Yashovijayji, in his state of *nivikalpa* (without modification) *samadhi* (meditation), said, “Fear not, the three qualities are one. Lalana (the devotee) has attained the service of the Jina, the pure nectar of the *makarand* (honey).” - Bhaktraaj Devchandraji, in this supreme state of *yoga* (union), attains this *nivikalpa* state through such unbroken meditation. “I am different from everything in every way, I am only pure consciousness, the most excellent, inconceivable happiness, I am only pure experience. Is there any distraction? Is there any modification? Is there any fear? Is there any regret? What other state is there? Pure, pure, completely pure, supremely peaceful, I am only *nivikalpa*. I am using my own form. I become absorbed, peace, peace, peace.” - Shrimad Rajchandra, *Patranka* (833) 760. And thus, there is no modification at all, therefore, here: 1. There is supreme happiness. This *samadhi*-based, *parabrahma*-based *yogishwar* (master of yoga) experiences supreme self-bliss, becoming an “avatar of bliss.” 2. Just as there is no climbing up in the *arehan* (ascent) of the *arudha* (ascendant), similarly, here there is no *pratikamana* (retrogression) etc. *anushtan* (practice). Because, what is there to climb for one who has reached the peak of the mountain? Similarly, this *girajarajeshwar* (king of mountains) has climbed to the highest peak of the *bhega-giriraj* (mountain of knowledge), what need does he have for the support of *anushtan* etc.? Because, that *anushtan* is a means of support for climbing to the next stage. Now, in this state, that means of support is like a “*vishakumbha*” (poisonous pot), while *apratikamana* etc. are like “*amritakumbha*” (nectar pot). Therefore, such a supreme *satpurush* (righteous person) “abandons the means of support, breaks the *paraparivarti* (transformation), because he awakens as the blissful Lord through the indestructible *darshan* (vision), *jnana* (knowledge), and *vairagya* (renunciation).” x “*Padikaman Padi saran Pariharo Dharana Niyatti Ya | Jinda Garha Sohi Atthavihe | Hai Visakumbho || Apadikamanam Appadisaranam Apparihag Adharana Cheva | Agiyari 2 Bala Narhya Che Ramchamo Che - Shri Samayasar Gave 306-307. “*Akshaortu* who is the year *Valamute*.. *Chaugadhasya* within *Ram* : # *Aranamune* ” - Gita, -3,
Page Text
________________ (૭૬) ગદષ્ટિસમુચ્ચય ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વતભાવ અસ્ત પામી જાય છે. “ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું.”—શ્રી યશોવિજયજી નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હે ત્રિગુણ અભેદ. લલના જિન સેવન પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ યેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છ૩, એક કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉ'. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમ શાંત ચતી હું માત્ર નિર્વિકલ્પ છે. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૮૩૩) ૭૬૦ અને આમ વિકલ્પને સર્વથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે ૧. પરમસુખ–હોય છે. આ સમાધિનિષ્ઠ-પરબ્રહ્મનિષ્ઠ યોગીશ્વર પરમ આત્મસુખને અનુભવ કરે છે, “આનંદઘન અવતાર' બને છે. ૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ-આરૂઢના આરોહણની જેમ અહીં પ્રતિકમણાદિ અનુષ્ઠાન હોતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ગિરાજરાજેશ્વર ભેગ-ગિરિરાજના સર્વોચ્ચ શ્રેગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનું આલંબન સાધન છે. હવે આ દશામાં તે તે આલંબન સાધન “વિષકુંભ' સમાન છે,* અપ્રતિકમણાદિ જ “અમૃતકુંભ” સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે “આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન–જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે.” x “पडिकमण पडिसरण परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहे। हाइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अप्परिहाग अधारणा चेव । અગિયરી ૨ બળા નરહ્યા છે રામચમો છે – શ્રી સમયસાર ગાવે ૩૦૬-૩૦૭. “આક્ષોર્ટુને જે વર્ષ વાળમુતે.. ચોગાઢસ્ય વચૈવ રામ: #ારણમુને ”—ગીતા, –૩,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy