SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(78) The concept of *Gadashti* (wrong view) and its various stages, including *Shankasamādhana* (doubt resolution), *Sad-dashtipana* (right view), and *Samyag-dashtipana* (perfect view), is a complex one that unfolds over time. It is only after the *Granthibhed* (breaking of the knot) that these stages become relevant, and even then, the *Granthibhed* itself is a process that takes place much later, as it occurs within the fifth *dashti*. Therefore, the first four *dashtis* – *Mitra*, etc. – are considered *Mithyadashti* (wrong views). The question arises: why are there eight *dashtis* – four *Sad-dashti* (right view) and four *Samyag-dashti* (perfect view)? The answer lies in the fact that the four *dashtis* – *Mitra*, etc. – act as the *amegh-achuk* (unwavering and infallible) cause for *Samyag-dashti* (perfect view). Consequently, due to the influence of the effect on the cause, even the *Mitra*, etc. *dashtis* are considered to be part of *Samyag-dashti* (perfect view). To understand this, consider the following analogy: In the process of making refined crystallised sugar from raw sugarcane, even the initial stages are crucial. The final product doesn't just appear out of thin air. It requires a series of steps, starting from the sugarcane itself. The entire process from sugarcane to refined sugar can be divided into eight stages: 1. **Sugarcane:** This represents the initial stage, analogous to the *Mitra* *dashti*. 2. **Juice extraction:** This stage corresponds to the second *dashti*. 3. **Boiling and making *kave* (molasses):** This stage represents the third *dashti*. 4. **Making *gel* (syrup):** This stage corresponds to the fourth *dashti*. 5. **Refining and making fine sugar:** This stage represents the fifth *dashti*, where the *Granthibhed* occurs. 6. **Making *sharkara* (granulated sugar):** This stage corresponds to the sixth *dashti*. 7. **Making *ashuddha* (impure) sugar lumps:** This stage represents the seventh *dashti*. 8. **Making refined crystallised sugar:** This stage corresponds to the eighth *dashti*, representing the final stage of *Samyag-dashti* (perfect view). Thus, before reaching the final stage of refined crystallised sugar, the process goes through various stages. The first four stages, from sugarcane to *gel*, are analogous to the first four *dashtis* – *Mitra*, etc. – which are considered *Mithyadashti* (wrong views). The remaining four stages, from fine sugar to refined crystallised sugar, are analogous to the last four *dashtis*, which are considered *Sad-dashti* (right view) and *Samyag-dashti* (perfect view). Just as all the stages in the sugar-making process are essential for achieving the final product, the *Mitra* *dashti*, etc., are also crucial for attaining *Samyag-dashti* (perfect view). They act as the cause for *Samyag-dashti* (perfect view). Therefore, the *Mitra* *dashti*, etc., have their rightful place within the *Gadashti* (wrong view) framework. These *Mitra* *dashtis*, etc., are like the sugarcane, juice, etc., because they lead to the attainment of *sanvegarup* (emotional) *madhuni* (sweetness). Without the initial sugarcane, how can the juice be extracted? Without the juice, how can *gol* (molasses) or sugar be made? Similarly, these *Mitra* *dashtis*, etc., are like the sugarcane, etc., because they inevitably lead to the manifestation of *paramarth* (ultimate) *premarup* (love-filled) *rasadi* (essence), and the experience of the sweet *sanveg* (emotion) – like the nectar of *param* (ultimate) *amrut* (nectar).
Page Text
________________ (૭૮) ગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન શંકા–સદ્દષ્ટિપણું-સમ્યગુષ્ટિપણું તે ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તે હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તે મિથ્યાદષ્ટિ છે, તે પછી “સદ્દષ્ટિની–સમ્યગદષ્ટિની આઠ દૃષ્ટિ એમ કહેવાનું શું કારણ? - સમાધાન–જે મિત્રા વગેરે ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રો વગેરેનું પણ સમ્યગદષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમ્યગદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે – શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાએ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે-(૧) પ્રથમ તે સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવે બનાવાય, (૪) તેમાંથી ગેળ બને, (૫) ત્યારપછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગટ્ટા-પિંડા થાય, (૮) અને છેવટે શુદ્ધ સાકરના ચોસલા-ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે. તેમાં શેરડીથી માંડીને ગેળ બનવા સુધીની ચાર અવરથાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિએ છે; અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાએ બરાબર સ્થિર વગેરે છેલ્લી ચાર દૃષ્ટિ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દૃષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દૃષ્ટિને અત્રે ગદષ્ટિમાં પિતા પોતાનું યથાયોગ્ય સ્થાન છે જ. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર ! ઈસુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ ક્યાંથી નીકળે? રસ ન હોય તો ગોળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે ? પણ આ મિત્રા વગેરે તે શેરડી વગેરે જેવી હોઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાને અનુભવ થાય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy