SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
This is the general nature of the Chegashtin (75) * It pervades the entire universe. Just as the moon remains in the sky and illuminates the earth, without becoming earth-like; similarly, this Adh-Chandra, residing in the Chidakasha, illuminates the world like a lamp, but does not become world-like. Because what remains of the nature of pure perception when it undergoes self-transformation? Nothing, it becomes the complete nature. And if it becomes another material form, what would be its nature? No. Because becoming another material form is not its nature, but a different nature. For example, moonlight illuminates the earth, but the earth does not become moonlight. Similarly, knowledge always knows the knowable, but the knowable world never becomes knowledge - the soul. - 'Thus have the wise sages said.' “The moon illuminates the earth, its rays make the entire earth white, but the moon never becomes earth-like, similarly, this soul, which illuminates the entire world, never becomes world-like, it always remains in its pure form of consciousness. The belief that the soul is inseparable from the world is an illusion.” - Sam Tattvasht Shrimad Rajchandraji (Ank (833)-760) Thus, this Para-drishti is truly comparable to the moon. Because, like the moon, it remains in its form and illuminates the world, it does not pervade the world; it is complete in its own nature, and there is no entry of any other nature; it is in a pure non-dual state. And because of this, the meditation of this Para-drishti is Nivikalpa Dhyanasukha Always in its own form - it is. Here, continuous supreme self-absorption is the only thing. This Yajishwar has an unbroken state of being, naturally, because the duality of other nature has been completely removed, therefore, in the state of supreme pure non-duality, it is only in the form of the self that it naturally and effortlessly plays. Shuddha Ni-prayas Nij Bhaav Bhagi Yada, Atma Kshetre Nahi' Anya Rakshan Tada; Ek Asahaay Ni-sang Nindvandvata, Shakti Uts'ni Hay Saho Vyaktatha....Dharman'shri Devchandrash Nivikalpa - This supreme non-dual Nivikalpa is the only thing. In this, there is no possibility of any any alternative arising. Thus, here there is Nivikalpa self-absorption. Dhyata, * ** शुद्धद्रव्यस्वरस भवनात्कि स्वभावस्य शेष मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव: । ज्योत्स्नारूप स्नपयति भुत्र नैत्र तस्यास्ति भूमि - Jnan Hoy Pati Lara Jneyanaswati Naitra. - Shri Amritchandracharya Chhat Samayasarakalash
Page Text
________________ આ ચેગષ્ટિનુ સામાન્ય થન (૭૫) * આખા વિશ્વમાં રેલાઇ રહે છે. તપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ તે થઇ જતા નથી; તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતા આ એધ-ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતા નથી. કારણ કે શુદ્ધ દ્રષ્યનું સ્વરસભવન-પરિણમન થયું તે સ્વભાવનું શું બાકી રહ્યું ? કાંઇ જ નહિ, તે જ પૂર્ણ સ્વભાવ થયા. અને અન્ય દ્રવ્યરૂપ તે જો થઈ જાય, તે તે શું એને સ્વભાવ થયે। ? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવુ તે તે સ્વભાવ નહિં, પરભાવ જ છે. દૃષ્ટાંત-ચાંદની ભૂમિને ન્હેવરાવે છે, પણ ભૂમિ કાંઇ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ જ્ઞેયને સદા જાણે છે, પણ જ્ઞેય વિશ્વ જ્ઞાનનું-આત્માનુ કદી ખની જતું નથી,−' આમ જ્ઞાની મહાત્માએએ કહ્યુ` છે. “ચદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઇ ચદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કચારે પણ વિશ્વરૂપ થતા નથી, સદાસદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માન છે એ જ ભ્રાંતિ છે. ’ —સમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી (અંક (૮૩૩)-૭૬૦) આમ આ પરા ' દૃષ્ટિને ચંદ્રની ઉપમા ખરાખર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હાય છે, વિશ્વવ્યાપકતા હેાતી નથી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ ઢાય છે, પરભાવને પ્રવેશ પણ થતા નથી; શુદ્ધ અદ્વૈત ’ અવસ્થા હેાય છે. અને આમ હેાવાથી આ પરા દૃષ્ટિના મેધ નિવિકલ્પ ધ્યાનસુખ સદા સાનરૂપ જ—હાય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ તે છે. આ યાગીશ્વરની સહજાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનુ જે દ્વૈત હતું તે સર્વથા દૂર થયુ છે, એટલે પરમ શુદ્ધ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા વત્ત છે. શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભાગી યદા, આત્મક્ષેત્રે નહિ' અન્ય રક્ષણુ તદા; એક અસહાય નિઃસંગ નિન્દ્વન્દ્વતા, શક્તિ ઉત્સ'ની હાય સહુ વ્યક્તતા....ધર્માં’શ્રી દેવચ‘દ્રશ્ નિવિકલ્પ—આ પરમ બેધ નિવિકલ્પ જ હાય છે. આમાં કયારેય પણ કોઇ પણ વિકલ્પ ઊઠવાના અસંભવ છે. આમ અત્રે નિવિકલ્પ આત્મસમાધિ હોય છે. ધ્યાતા, * ** शुद्धद्रव्यस्वरस भवनात्कि स्वभावस्य शेष मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव: । ज्योत्स्नारूप स्नपयति भुत्र नैत्र तस्यास्ति भूमि - જ્ઞાન હોય પતિ લરા જ્ઞેયનસ્વાતિ નૈત્ર।”—શ્રી અમૃતચદ્રાચાર્ય છત સમયસારકલશ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy