SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
A General Statement on Eight Yogadrishtis Different opinions are seen, this is the perspective of difference; In the root of one principle, the definition is accepted.” Abandoning the opinions of philosophies, their insistence and alternatives This path is said to be the one that will lead, birth will be less.” - Shrimad Rajchandraji “Six philosophies are taught in the Jain scriptures, along with the six limbs; The devotee of the liberated Jinas, worships the six philosophies.” - Shri Anandghanji Thus, the great souls, the enlightened beings, say this, because they have a proper understanding of the limits, they know how to divide the Nayas appropriately. It is like this - Nay means a difference in perspective, it is infinite. From a certain perspective, a certain thing, from a certain point of view (Angle of vision), its name is “Nay”. Thus, all the Nayas, their division, their form according to their subject matter, according to their limited scope, they understand properly. Therefore, they conclude that These different philosophies that different philosophers have created, they have done so from different perspectives, from different points of view. They are correct from that perspective, so why argue? What is the dispute? The expansion that arises from permutations and combinations is infinite, it is merely a play of words. As many words as there are, so many Nayas there are, therefore, we should abandon all these Nayas, without attachment or aversion, with a pure heart, in the investigation of the true self, “we should dive in”, that is our only work. If we do that, everything will be revealed on its own, so why all this talk? This is what the great souls feel. Again, the Jagadguru says, “All partiality is false; Attachment and aversion are also forbidden, dive into the self... Munisuvrat, whoever meditates on the self, he is known by that name, all else is a play of words, this principle brings clarity to the mind... Munisuvrat.” - Shri Anandghanji Again, if one Nay is held in isolation, with exclusive insistence, it is not a Nay, but an illusion of a Nay, it is falsehood, this is what the impartial, enlightened beings with the perspective of Anekanta say.
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ.” છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” -શ્રીમદ્ રાજચંદ્રજી “ષર્ દરશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દરશન આરાધે રે.” -શ્રી આનંદઘનજી આમ તે મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વતે છે, તેનું કારણ એ છે કે તેઓને નની બરાબર મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે. તે આ પ્રકારે – નય એટલે અપેક્ષાભેદ, તે અનંત છે. અમુક વસ્તુને અમુક અપેક્ષાએ-દષ્ટિબિન્દુથી યથાથ (Angle of vision) જેવી તેનું નામ “નય” છે. આમ સર્વ નયનું નયવિભાગ પોતપોતાના વિષય પ્રમાણેનું-મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ બરાબર સમજ્યા હોય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે આ જે જુદા જુદા દર્શનકારેએ જુદા જુદા દર્શન કર્યા છે, તે તે જુદા જુદા નયની અપેક્ષાએ, જુદા જુદા દષ્ટિબિન્દુથી કર્યા છે. તે તે નયની અપેક્ષાએ તે બરાબર છે, માટે એમાં ઝઘડે છે? વિવાદ શ? નાના સાગોથી (Permutations & combinations ) ઉપજતે વિસ્તાર તે અનંત છે, “શબ્દાલંકારરૂપ છે, માત્ર વાજાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધેય નયપક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મેહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં “રઢ લગાડીને મંડી પડવું,” એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાણૂજાલ શી? એમ તે મહાનુભાવે ભાવે છે. વળતું જગગુરુ ઈણ પરે ભાખે, પક્ષપાત સબ ડી; રાગદ્વેષ દેહ પણ વર્જિત, આતમ શું રઢ મંડી...મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈમે નાવે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે....મુનિસુવત” –શ્રી આનંદઘનજી વળી કઈ એક નયને જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તે તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્રદષ્ટિ પુરુષે
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy