SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(60) They understand the collection of yogic perspectives well, and therefore they place the term "syad" at the forefront, without rejecting it, and through this they examine the essence of that philosophy. And by examining the essence in this way, it becomes clear to the Syadvadi community that all these ten philosophies are one, in the form of the Jina philosophy, or the pure self-philosophy, which is the form of the Purusha. In this way, the Jina philosophy, which is like a wish-fulfilling tree, has Sankhya philosophy and Yoga philosophy as its two feet; Buddhism and Mimamsa are its two strong arms; the KAyatika view is its trunk, which is the foundation of its philosophy; and the Jina philosophy, which is the best of all philosophies, adorns its head in the form of external and internal perspectives. Thus, by placing the term "dhuri" - the first position - as the foundation, the followers of the Jina philosophy worship the six philosophies. Therefore, they are extremely moderate. How can they refute the limbs of their father? "I praise the feet of the Jina, the Sankhya and Yoga are different; They explain the power of the self, they are the cause of suffering and the body, they are not different... Six. The difference and non-difference of all, the Mimamsa, the Jina's burden is heavy; We worship the Kalika, we understand it through the Guru... Six. The KAyatika is the womb of the Jina, the thought that is in it; The philosophy of truth is a good path, without the Guru, what is the use?... Six. The Jain Jineshwar is the best limb, the inner and outer; The foundation is the word, the worshiper, he worships with it... Six." - Shri Anandghanji, etc., in this way, the "philosophy of truth is a good path" of these great souls continues uninterruptedly, how can these great souls have any attachment to different views and philosophies? Similarly, the activities of these great people are also for the sake of others - for the sake of the Supreme Self. "For the sake of others, for the sake of the Supreme Self" - these saintly souls' virtues are for the benefit of others. They offer their father all their limbs on the altar of the sacrifice of the welfare of the people, they expend all their power of mind, speech, and body for the sake of others. The benefit that their father receives from the soul - the Supreme Self - is also received by other beings, with this pure love for the Supreme Self, these righteous souls perform activities for the sake of the Supreme Self.
Page Text
________________ (૬૦) યોગદષ્ટિસમુચ્ચય સારી પેઠે સમજે છે, અને એટલે જ તેઓ “સ્યા ” પદને ન્યાસ નિરાગ્રહ કરીને આગળ મૂકીને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરે છે. અને એમ મધ્યસ્થતા મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદવાદી મહાજનને ચક્કસ ભાસે છે કે-આ બધા દશને એક દર્શનરૂપ જ છે, જિનદર્શન અથવા શુદ્ધ આત્મદર્શનારૂપ પુરુષને અંગરૂપ જ છે. તે આ પ્રકારે કલ્પવૃક્ષ સમા તે જિનદર્શનના બે પગને સ્થાને સાંખ્યદર્શન ને ચગદર્શન છે; બૌદ્ધ અને મીમાંસક એ બે તેને બળવાન હાથ છે; કાયતિક મત તેની વડ દરિસણુ કુક્ષિને સ્થાને છે, જેના દર્શન બાહ્યાભ્યતર પ્રકારે તેના મસ્તકને સ્થાનેજિનઅંગ ઉત્તમાંગરૂપે શોભે છે. આમ “ધુરિ’–પ્રથમ સ્થા” પદરૂપ ન્યાસ અક્ષર ભણુજે' મૂકીને, ષદર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પિતાના અંગનું ખંડન કેમ કરી શકે? “જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુખ અંગ અખેદ રે...ષડ. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દોય ભારી રે, કલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે..ષડ લેકાયતિક કુખ જિનવરની અંશ વિચાર જે કીજે રે; તત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?...ષડ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ પુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...ષડo -શ્રી આનંદઘનજી ઇત્યાદિ પ્રકારે જેની “તત્વવિચાર સુધારસધારા' અખંડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સમ્યગૃષ્ટિ “જોગીજને ”ને જૂદા જૂદા મત-દર્શનને આગ્રહ કેમ હોઈ શકે? તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પરાર્થે–પરમાથે હોય છે. “પાર પર વિમૂર: આ સંતપુરુષોની વિભૂતિઓ પરે૫કારને અર્થે હોય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી પર તેઓ પિતાને સર્વ અંગ હેમી દે છે, મન-વચન-કાયાની સમસ્ત પરાર્થપ્રવૃત્તિ શક્તિ ખચી નાખે છે. પિતાને જે આત્મા-પરમાર્થને લાભ થયે, તે અન્ય જીવેને પણ થાય એવા નિર્મલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગૃષ્ટિ સપુરુષ પરમાર્થ પ્રવૃત્તિ કરે છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy