________________
ભાગ પહેલે
૧૭. સુંઠ તેલ ૧૨, નિશોત તલા ૩, અજમે, હરડે, – તેલા ચિત્રક ૪ તલા, ચૂર્ણ કરી
લગભગ ૧ તોલાની પરિકી પ્રભાતે લેવી ગાયના દૂધ સાથે, ખાટું ખારું, વાળું ન ખાવું,
ગાલે આદિ ઉદર રોગ મટે. ૧૮. સંચલ, આમવાત, વડલૂણ, સેંધવ, અતિવિષ, ત્રિકટુ, કચૂર, સમભાગે ચૂર્ણ કરી ૩ માસ
માસ સુધી ગરમ પાણી સાથે સેવન કરવું, ગુલ્મ અને વાતશુલ મટશે. ૧૯. વિડંગ, પીપલ, મૂસલી કંદ, નાગકેશર, લવિંગ, પત્રજ, ત્રિફલા, ત્રિકટુ, રાસના, નાગરમોથ, દેવદાર,
બ્રહ્મદંડી, સમભાગે ચૂર્ણ કરી ગરમ પાણી સાથે ૧ તોલા લેવાથી દરેક જાતના ગળા અને ઉદર
રોગ મટે છે. ૨૦. બીજપૂરક, હીંગ, સેંધવ, વડલૂણ, સર્વસમ, ફાકી લેવી, ગુલ્મ નાશ. ૨૧. આમતિના રસમાં સાજી અને મીઠું ૧-૧ માસા નાંખી પીવાથી ગેળા ગળી જાય છે. ૨૨. હીંગ, સુંઠ, મરી, પીપલ, પાઠ, હુંસી હરડે, અજમો, તંતડીક, આમલત, ઉપલેટ, કાળુ
જીરુ, ચિત્રક, વાવિડંગ, સાજી, પંચલૂણ, યાવિક, ખાર, પીપલલ, વધારે, સમભાગે
લઈ ફાકી લેવી, ગુલ્મ, સંરહણી, અતિસાર અને કફાદિમાં પણ લાભકારક છે. ૨૩. જવખાર સાજી, સેંધવ, સમુદ્રલૂણ, વડલૂણ, નેપાલ (શુદ્ધ ), નિશાત સમભાગે લઈ, ૧ માસા
ગાયનાં માખણમાં ચાટવાથી વિષમ ગુલ્મ નાશ થાય છે. ૨૪. કાંટાવાળી યૂઅરના દૂધમાં ૫ તોલા પીપલ ૩ દિવસ સુધી ભીંજવી રાખવી, છાયા શુષ્ક કરી
૧-૧ માસાની ગોળીઓ બાંધવી. ૧૪–૧૫ દિવસ સુધી ૧-૧ ગોલી સવાર સાંજે ગાયનાં ઘીમાં
આપવી, વાયુ ગોલા, ગાંઠ પર સારો લાભ થાય છે. ૨૫. વાયવિડંગ, ઉસીર, નાગકેશર, લવિંગ, તજ, પદુભાખ, પત્રજ, ત્રિફલા, ત્રિગટ્ટ, રાઠ, ઉંધાયેલી,
મોથ દેવદારુ, અસગધ, સાકર, સર્વસમ, ૩ માસાની ફાકી લેવાથી, શ્વાસ, ખાંસી, વમન,
ઓડકાર, વિષમ ગુલ્માદિ મટે છે. ૨૬. કૈરની ઝૂંપલ રંક ૧૦ સૂકવી ૨૧ દિવસ લેવાથી ગોળો મટે છે. ૨૭. ટંકણખાર, સેંધવ, હીંગ, શુભ્રા, સાજી, નવસાદર, જવખાર, વડલૂગ, કલીચૂનો, સમભાગે ચૂર્ણ
કરી નિત્ય ટંક ના લેવાથી વિષમ ગોળ મટે છે. ૨૮. સેંધવને આકડાના દૂધની ૩ ભાવના દેવી. પછી ખાટી છાશમાં ૪ રતિ આપવાથી ગુહ્માદિ મટે છે. ૨૯. પીપુલના છોડાંની રાખ ૨ માશી લેવાથી ગોળો મટે છે. ૩૦. ચિત્રાનું મૂળ, કેતકીના પાન, બન્નેની રાખ ગોળ અને કેળાંનાં અનુપાનથી આપવામાં આવે તો
ગોળ મટે. ૩૧, સુંઠ, પીપલ, હરડે, નિશાંત, સેંધવ, ૧૦-૧૦ ગોળ ટુંક ૬૧, ૩ ટંકની ગોળી કરી નિત્ય સેવન
કરે ગોળો, ૩ ઠોદર, જલદર, સફેદર મટે. ૩૨. એલિ, ટંકણખાર, ફટકડી–શુભ્રા, બેલ, સેંધવ, હરડે, હળદર, કણગચ બીજ, વિંદાલ, સમભાગે
ચૂર્ણ કરી કુમારિકાના રસથી વિટાણુ બરાબર ગોળિઓ બનાવે, બાળકને એક, મોટાંને બે