SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો ૧૪. ગૂગળ, એરંડિયાની જડ, સુંઠ, કુટકી, પુનર્નવા, ગળા, દેવદાર, હરડે, ગૌમૂત્રથી કાઢો કરવો, પીવો શાથે ઉપશમશે.. ૧૫. એળિયે ટંક ૨૫, ફટકડી ટંક ૫, અકરકરો, લવિંગ, અજમો, જમસા, સુરપાલી સુંઠ, ૩છો -૩૭ળા ટૂંક. બધાંનું ચૂર્ણ કરી સુંઠના પાણીથી ગાળી બાર બરોબર બનાવવી. સાયં પ્રાતઃ ૧-૧ સેવન કરવાથી આમવાત, સોજો આદિ રોગો મટે. ૧૬. સેનલની છાલ, ટંક ૨-૩ દહીં સાથે પીવાથી સોજો મટે છે, પીલિયો પણ ઉપશમે છે. ૧૭. સિરયૂજડ, બિલ્વપત્ર, ૫-૫ શેર, સિરયૂ કરી બિલ્વપત્રનાં રસમાં સાત દિવસ ભીંજવી રાખે, પછી કેરની કૃપલ, બાવળની ટીસી, બેયનો રસ, રા શેર ભેગો કરી ૫–૭ ટંક જ વાપરે તે ગેળા, ફીહો, ઉદરવાત, સોજો આદિ રોગ મટશે. ૧૮. સંભાના પાન ગરમ કરી ૩ દિવસ બાંધવાથી શોથ મટે છે. ૧૯. છાયા શુક જલભાંગરો રંક ૧-૧ નિત્ય લેવાથી સોજો મટે છે. ૨૦. બકરીનાં ૧ શેર દૂધમાં ગોળ નાંખી ઉકાલે. ના શેર રહે ત્યારે પાય, સોજો મટશે. ૨૧. વગર વ્યાયેલી પાડીનું મૂત્ર તોલા ૨ પાણી સાથે પીવાથી પણ સોજામાં આરામ થાય છે. ૨૩. પુનર્નવા, દેવદારુ, હરડે, હળદર સુરિજન, સરસવના બીજ કાંજીથી લેપ કરવાથી શોથ મટે છે. ૨૩. સરસિયાંનાં પાનનો રસ | ઘી તોલા ૨ નાંખી પીવાથી ગમે તે સેજે બે દિવસમાં મટે છે. ઉદર, ગુલ્મ, હાદિના ઉપચાર ૧. સેંધવ, પંચણ, સાજીખાર, ટંકણખાર, વાયવિડંગ, સમભાગે લઈ વાટી લો ટંક નિત્ય કુમા- રિકા ગર્ભ સાથે સેવન કરવાથી ગેળા ગળે છે. ૨. એળિયો તોલા ૧૫, લવિંગ તેલો ૧, ફટકડી તોલા ૨, અજમો તોલા ૩, અકરકરે તોલે ૧, કણ તોલો ૧, બધાંનું ચૂર્ણ કરી આદુના રસ અથવા તો સુંડના પાણી સાથે ગાળિયો બનાવવી. અને અજમાના ચૂર્ણમાં નાખી રાખવી, સેવન કરવાથી વાયુનો ગોળો, ફી, કજિયાત આદિ અનેક જાતની ઉદર વ્યથા મટે છે. ૩. સૂરણ રા શેર, શૂહરના ડોડા રા શેર, એક પત્ર રા શેર, કલમીશારા ૧પ શેર, જવખાર લા પાવ, બધાંયેનું ચૂર્ણ કરી આકડાનું દૂધ એક હાંડલામાં ભરવું. દવાઓ મેળવવી. કપડમટ્ટી કરીને ગજપુટમાં ફૂંકવું, કાવ્યા બાદ અજમે, સુઆ, મેથી, અસાલિયે, સુંઠ, ચિત્રક, પીપલ, મરી, ચૂર્ણ કરી સાથે ખરલ કરવું. ૧ ટંક રોજ ગરમ પાણીથી સવારે સાંજે આપવાથી કમળો, સોજો, ફીહો ગેળો, વાયુની ગાંઠ, આદિ તમામ ઉદરના રોગો શાન્ત થાય છે. સ, અપામાર્ગ ક્ષાર, જવખાર, સોરે, સાજી, જાયફળ, ત્રિકટુ, સમભાગે ચૂર્ણ કરી થોરનાં દૂધની ૧ તથા આકડાના દૂધની ૩ ભાવના દેવી, લધુ બેર સમાન ગળી કરી કુમારિકાના ગર્ભ સાથે લેવાથી સમસ્ત ઉદર વ્યથા જશે. ૫. કાળાં મરી, હળદર, સૈધવ અને ટંકણું, કુમારિકા ગર્ભથી સેવન કરો તો તાપતિલ્લી વગેરે રોગ જાય છે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy