SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા : મેં તો જે હોય એ કહી દીધું. દાદાશ્રી : હે.. મારા કરતા સારા ? હિરાબા : હા. દાદાશ્રી : એમ ? વાત તો ખરી જ કહે છે, આ દિવાળીબા કરતાય સારા ? હિરાબા : હા. દાદાશ્રી : પણ તમારા કરતા સારા હશે ઝવેરબા ? હીરાબા : હા, મારા કરતાય સારા. દાદાશ્રી : એમ? મારા કરતાય સારા, એમના કરતા સારા. ત્યારે ઝવેરબા સારા જ હશે ને, નહીં ? કેટલા પુણ્યશાળી, તે ઝવેરબા જેવા સાસુ મળ્યા ! કોઈ દહાડો કશું જ કહે નહીં, નહીં તો સાસુ તો તેલ કાઢે. હીરાબા ઃ જેઠાણી હતા ને, તેલ કાઢે એવા ! નિરુમા : ઝવેરબા બહુ પ્રેમાળ હતા, નહીં ? કોઈ વખત કોઈને ખસ ના કહે, નહીં ? હિરાબા : ના. હીરાબા ગોરા, દાદા શામળા નીરુમા : ઝવેરબા તમારા કરતા રૂપાળા હતા ? હીરાબા : હા, જરીક.. નીરુમા : તમે વધારે રૂપાળા નહીં, બા ? હીરાબા : ના. પ્રશ્નકર્તા : તમે તો બહુ ઉજળા છો. નાના હશો ત્યારે તો તમે બહુ રૂપાળા દેખાતા હશો, નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy