SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ ૧૯ હીરાબા : કર્યા પછી. નીરુમા : વિવાહ કર્યા પછી. પછી મળતા'તા વિવાહ કર્યા પછી ? હીરાબા : ના, પછી તો પૈણ્યા. માંહ્યરું ક્યાં બાંધ્યું હતું ? પ્રશ્નકર્તા : દાદા, લગ્ન તમારું ક્યાં થયું હતું ? માંહ્યરું ક્યાં બાંધ્યું હતું ? દાદાશ્રી : વડોદરામાં જ બાંધ્યું હશે મને લાગે છે, વડોદરામાં કે બીજે કંઈ ? પ્રશ્નકર્તા : લગ્ન કંઈ થયેલું બા તમારું ? દાદાશ્રી : આપણું માંહ્યરું ક્યાં બાંધેલું, વડોદરામાં નહીં ? હીરાબા : ના રે, લગ્ન તો ત્યાં થયું હતું, ત્યાં આગળ. નીરુમા : જાંબુવા ગામે થયેલું ? હીરાબા : ... દાદાશ્રી : વડોદરામાં નહીં ? નીરુમા : જાંબુવા થયેલું. દાદાશ્રી : એમ ? તે દહાડે આવું વડોદરે કરતા ન હતા, નહીં ? બગીમાં આવ્યા હતા પ્રશ્નકર્તા : મેં પૂછયું હતું, કે દાદા કેવા લાગતા હતા લગ્ન વખતે ? દાદાશ્રી : ત્યારે શું કહે છે ? પ્રશ્નકર્તા : એમને હસવું આવે છે, શરમાઈ ગયા. નીરુમા : હૈં, બા ? શું પહેર્યું હતું ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy