SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા : હં. નીરુમા : અને ત્યારના તમે ત્યાં જાવ ત્યારે... હીરાબા : હં. નીરુમા તો ત્યાં તમને ધોતિયું ધોવા આપતા ? હીરાબા : હા. નીરુમા : પૈણ્યા નહોતા તોય ? હિરાબા : હા, કારણ કે કપડાં ધોવા તો હું જ જઉં ને પ્રશ્નકર્તા : તે બા, પહેલેથી દાદાને ધોતિયું જ પહેરવાનું ? હીરાબા ઃ હા. નીરુમા : પછી મામીએ ગોઠવ્યું ? હીરાબા : મામીએ ગોઠવ્યું. નીરુમા : એટલે તમે પહેલેથી જોયેલા ખરા ? હીરાબા : હા, જોયેલા ખરા. નીરુમા : રમતાય હશો, પહેલા ? હીરાબા : ના, કશું રમેલા નહીં. નીરુમા : તરસાળી તમે મળતા'તા ને ? હીરાબા : હા. નીરુમા ત્યારે પણ તમને ખબર હતી કે આમને પૈણવાના એ તો ? હીરાબા : ના. નીરુમા : તો ક્યારે ખબર પડી ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy