SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] દાદા ભોળા, હીરાબામાં કપટ ? હીરાબા : હૈ જાણે, કંઈ થયું’તું. નીરુમા ઃ કાઢો ને, યાદ હોય બધું આ તો. દાદાશ્રી : એમ ! હજુય યાદ છે બધુંય ! હીરાબા : હા, બધુંય યાદ છે. નીરુમા : શું થયું'તું, દાદા ? એમને યાદ દેવડાવો. દાદાશ્રી : મને ખબર નથી. હીરાબા : એ ત્યાં નહોતા. દાદાશ્રી : ના, એવું તેવું અમે ના જાણીએ. હીરાબા ઃ એ તો જાણે નહીં, ઝવેરબા ને હું, બે જાણીએ. દાદાશ્રી : બે જ જણ, આ તો એમનું ખાનગી બધું. ૨૨૧
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy