________________ ઝાકળભીનાં મોતી છે છે કે જે ઝાકળભીનાં મોતી છે કે બને છે એવું કે થોડું અસત્ય જાળવવા માટે બીજાં ઘણાં અસત્યો બોલવાં પડે છે. એ બીજાં ઊભાં કરેલાં અસત્યોને જાળવવા માટે નવાં જૂઠાણાં સર્જવાં પડે છે. આમ, અસત્યના બિંદુને બચાવવા માટે અસત્યનો મહાસાગર રચવો પડે છે. એક અસત્યને બચાવવા જતાં અસત્યની હારમાળ બંધાઈ જાય છે. અસત્ય આવતાં જ માનવીનો આત્મવિશ્વાસ આંગળવા લાગે છે. એની નિર્બળતાઓ પ્રગટવા લાગે છે. ચોતરફ ભયથી એ ઘેરાઈ જશે. થોડું અસત્ય કે સહેજ ખોટું એના આખા જીવનને દીનહીન, પ્રપંચી અને અસત્યમય બનાવી દેશે. 1 2 3 ફફફ ફફફ ફફફ 176 ફફફ ફફફ ફફફફકે