SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ २८ પુણ્યનો વેપાર ઝાકળભીનાં મોતી ૦૦૦૦૦૦૦૦૦ રોટલો તેને આપ્યો, પણ કૂતરી બહુ ભૂખી હતી. ધીરે ધીરે ચારે રોટલા ખાઈ ગઈ. બ્રાહ્મણ મહાજન પાસે પહોંચ્યો. મહાજન જાણકાર હતો. એણે બધાં સુકૃત્યો સાંભળીને કહ્યું, “મને આજના સુકૃત્યનું પુણ્ય આપો. એ હું મોં માગી કિંમત આપીને ખરીદીશ.” બ્રાહ્મણ કહે : "આજે મેં સુકૃત્ય કર્યું જ નથી.” “તમે કૂતરીને ચાર રોટલા ખવડાવ્યા એ મોટું સુકૃત્ય હતું. લાવો, એક તરફ ચાર રોટલા મૂકો, ને સામે મારાં હીરામોતી મૂકું.” હી રામોતી છાબડામાં ઠલવાયાં, પણ પેલું પલ્લું ઊંચું ન થયું. બ્રહાણ બોલી ઊઠયો : “શેઠજી ! મારું પુણ્ય મારી પાસે. મારે પુણ્ય વેચવું નથી !” એક બ્રાહ્મણ હતો. યજ્ઞ કરે અને દાન આપે. દાન આપતાં એ નિર્ધન થઈ ગયો. ઘરમાં ખાવાનો જોગ પણ ન રહ્યો. - ઘરની સ્ત્રીએ કહ્યું, “તમે ચા અને દાનથી ઘણું પુણ્ય એકત્ર કર્યું છે. પડોશના ગામમાં એક શેઠ રહે છે. એ પુણ્ય ખરીદે છે. જઈને થોડું પુણ્ય વેચી આવો અને દાણાહૂણી લઈ આવશે. ” બ્રાહ્મણ શેઠના ગામ તરફ ચાલ્યો. સ્ત્રીના આગ્રહ પાસે એ થાક્યો હતો. જઈને ગામના પાદરે બેઠો. સાથે પત્નીએ ચાર રોટલા આપ્યા હતા, તે કાઢીને ખાવા બેઠો. તરતની વિયાયેલી એક કૂતરી આવી. એ સામે આવીને પૂંછડી પટપટાવીને ખાવાનું માગવા લાગી. બ્રાહાણે એક પુણ્ય એ પ્રયત્ન કરે મળતું નથી. પુષ્ય માટે કોઈ ખાસ પ્રવૃત્તિ આદરવાની જરૂર નથી. કોઈ નિશ્ચિત વિચાર સાથે એમાં કાર્ય કરવાનું હોતું નથી. પુણ્ય એ તો આપોઆપ થતી જીવનપ્રવૃત્તિ છે. માનવીને જાણ પણ ન હોય અને પુણ્યનું ભાતું બંધાતું જાય. સુકૃત્યની
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy