SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો સિદ્ધિ માનીને જ્ઞાન હોય છતાં બહુ દુષવાળું હવાથી નિષ્ફળ માને છે, તેના ભાંગા થાય છે, તે કહે છે- જવ વગેરે નવ પદાર્થો પ્રથમ સ્થાપવા. તેની સાથે ૧. સત્ ૨. અસત્ ૩. સદસત્ ૪. અવક્તવ્ય ૫. સવક્તવ્ય ૬. અસક્તવ્ય ૭. સદસવકતવ્ય-તે આ પ્રમાણે સમજવું. (૧) સન (વિદ્યમાન) જીવ કોણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ છે, એ પ્રમાણે જીવના સાત થાય તે પ્રમાણે નવના ૪૭=૬૩ હવે બીજા ચાર કહે છે – (૧) સતી (વિદ્યમાન) પદાર્થની ઉત્પત્તિ કેણ જાણે છે? અથવા તેવું જાણવાથી શું લાભ? (૨) એ પ્રમાણે અસતી (અવિદ્યમાન) જે બીજો ભાગ, (૩) સબસતી (વિદ્યમાન) કંઈક અને અવિદ્યમાન કંઈક કણ જાણે જાણવાથી શું લાભ? (૪) અવક્તવ્ય ભત્પત્તિ કેણ જાણે જાણવાથી શું લાભ એ પ્રમાણે ૬૩+૪૬ઈ થયા. બાકીના ત્રણ ઉત્પન્ન ભાવ અવયવની અપેક્ષાએ ભાવની ઉત્પત્તિમાં ન સંભવે તે કહે છે. अज्ञानिकवादिमतं नव जीवादीन सदादिसप्तविधान् । भावोत्पत्तिः सदसवेधाऽवाच्या च को वेत्ति ।।१।। હવે વિનયવાદીઓના ફકત એકલા વિનયથી જ પરલેકનું પણ હિત વાંછનારાઓના ૩ર ભેદ આ પ્રમાણે થાય છે. ૧ દેવ, ૨ રાજા, ૩ સાધુ, ૪ જ્ઞાતિ, ૫ બહે, ૬ અધમ,
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy