SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું સમવસરણ અધ્યયન. [૧૫૭, છે કે દરેકની વાત કે અશે ખરી છે, પરંતુ એકાંત બિચે તેથી તે મિથ્યાદષ્ટિ કે જુઠા છે, પણ અપેક્ષાપૂર્વક માને તે બધા મળીને સાચા થાય છે, હવે આ ક્રિયાવાદીના ૮૪ ભેદે બતાવે છે. જીવ વિગેરે પદાર્થો નથી એવું માનનારાના ૮૪ ભેદે આ પ્રમાણે જાણવા. જીવ અજીવ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષ તેની સાથે કાળ યદ્દચ્છા નિયતિ સ્વભાવ ઈશ્વર અત્મા એ છે પદ સાથે જોડવાં, તેની સાથે સ્વ અને પર જોડવા એટલે w૬૪=૮૪ ભેટ થાય છે, તે આ પ્રમાણે (૧) જીવ પિતાની મેળે કાળથી નથી (૨) જીવ પર (બીજા)થી કાળથી નથી, (૩) જીવ યચ્છાથી પિતાની મેળે નથી, (૪) જીવ છાથી થતું નથી એ પ્રમાણે જીવના એકલાના ૧૨ થાય, તે પ્રમાણે સાતેના ૮૪ થાય—(જીવ ન માને એટલે પુણ્ય. પાપને ભેદ ન હોય માટે બાકીના સાતજ લીધા છે.) તે કહે છે. कालयदृच्छा नियति स्वभावेश्वरात्मतश्चतुरशीति । नास्तिकवादि गणमते, न सन्ति भावाः स्वपरसंस्था ॥२॥ (અર્થ ઉપર આવી ગયું છે). હવે અનિકે રાણાને શ્રેય માનીને તેનાથી પિતાની
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy