SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું સમવસરણ અધ્યયન. (૧૫૯ ૭ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાન એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩ર થાય. वैनयिकमतं विनयश्चेतोवाक् कायदानतः कार्यः। मुरनृपतियतिज्ञातिस्थविराधममा तृपितृषु सदा ॥१॥ આ પ્રમાણે ૧૮૦+૮૪+૬૭+૩ર૩૬૩ વાદી કિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે. તે પૂર્વે બતાવેલા વાદીઓને મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અધ્યયનમાં ગણધર ભગવતેએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓને સદ્ભાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેને નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરે કહે છે, તે બતાવે છે. વાદીઓને સારી રીતે મેલાપ કરે, અર્થાત્ તેમના માનવાના તત્વને બતાવવા માટે આ અધ્યયનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે.. - હવે આ સમ્યમ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ અવિપરીત ( યથાર્થ) દષ્ટિ-દર્શન પ્રદાર્થની ઓળખાણ-(મત) જેને છે તે સમ્યમ્ દષ્ટિ છે, પ્ર–કેણ છે? ઉક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સ૬
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy