SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસું દિલ માન્યો ! [ પ્રકારાકીય નિવેદ્યન ] સીએના વિશાળ પટને ભેટ્ટીને શ્રુતની ગંગા આપણા યુગના કાંઠા લગી આવી પહેાંચી છે આજે. ભગવાણીના નીરન્તુ આચમન આપણને કરાવવા માટે, તેમાં ગળાડૂબ નાહીને જાતને નિર્મળ બનાવવાની તક આપવા સારુ. વાણી. ભગવાનની વાણી, રાગ અને દ્વેષથી ગઢાઈ ચૂકેલા વ્યક્તિાને સ્વસ્થ બનાવતી પાવની વાણી. એકાદી છાલક-આ ગંગાના નીરની–પણ જો પડી જાય હૈયામાં, તે સંસારના ખાળી નાંખતા અસહ્ય તાપ કયાંય છૂમ'તર થઈ જાય ! અનિવ ચનીય શાન્તિથી હૈયુ` છલક છલક છલકાવા માંડે. સંભળાય છે પેલી નદીના ધીરા, મધુરા, મીઠા અવાજ ? ભગવાનના પવિત્ર શબ્દાનું... એવુ' શ્રવણ, જે એકવાર સભળાયા પછી દુનિચામાં ખીજું કંઇ સાંભળવાનું મન જ ન થાય. જિન વચન–રસ એવા મીઠા મધુરા લાગે કે બીજા બધા રસ એની આગળ સાવ ફિક્કા સ લાગે ! વાણી. પ્રભુની વાણી. પણ આત્મીયતાને પુટ આપવા સારુ મારાપણાની ભાવના એમાં ઉમેરીએ તે ! · મારા ભગવાનની વાણી.' મમત્વ ચમત્કાર સર્જે છે. પવિત્ર શબ્દોને મમત્વના સેાનાનાં ઢાળે રસવામાં આવ્યા છે ને ! મારાપણાને સ્પર્શી. એક નાનકડી શી વાત વસ્તુના વસ્તુને કેવા નવા ઘાટ આપી રહે છે એ સાશ્ર્ચય જોવાને વારા હવે આપણે છે. સસારના મમત્વને ભૂંસવા માટે દેવાધિદેવ પરતુ મમત્વ ગાઢ બનાવવું પડશે. જે કે, પૂજનીય આગમ ગ્રંથા સીધી રીતે આપણને–શ્રાવકને વાંચવાના અધિ કાર નથી. પણ પૂજનીય મુનિ ભગવંતાને મુખેથી આપણે જરૂર એ સાંભળી શકીએ. પ્રસ્તુત ગ્રંથરત્ન પૂજનીય આગમ ગ્રન્થાની ભાષા પ્રાકૃત છે. જ્યારે આગમ ગ્રન્થા પરની ટીકાએ તથા અન્ય મહર્ષિઓએ લખેલ ગ્રન્થાની ભાષા મુખ્યતયા સ`સ્કૃત છે. એટલે એ ગ્રન્થાના હાઈ સુધી પહોંચવા માટે આ બે ભાષાએ પરની પકડ અનિવાર્ય છે. પ્રસ્તુત ગ્રન્થરત્ન ‘ ધાતુ પારાયણમ્’ સંસ્કૃત ભાષાના વ્યાકરણના અધ્યયન પછી અવશ્ય અવગાહવા જેવા ગ્રન્થ છે. પૂજ્ય મુનિવરશ આદિને અધ્યયન માટે ખૂબ જ જરૂરી એવા આ ગ્રન્થ સાત-આઠ દાયકા પહેલાં પ્રસિદ્ધ થયેલ હતા. હાલ તે અત્યન્ત ભ-અને તેય અતિ જીણુ અવસ્થામાં હાઇ, વિ. સ’. ૨૦૩૦માં અમારા શ્રી સંઘમાં ચાતુર્માસાથે પધારેલ પૂજ્યપાદ, સઘસ્થવિર આચાર્ય ભગવ'ત શ્રીમદ્ વિજયભદ્રસૂરી
SR No.034254
Book TitleDhatu Parayan
Original Sutra AuthorHemchandracharya
AuthorMunichandravijay
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year1979
Total Pages540
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy