SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૪] वा अभंगेति वा मक्खेति वा नो पण्णस्स जाव तहप्प ૩૩૦ નો રા . (સૂ૦ ૧૪) તે સાધુ એમ જાણે કે આ ઘરમાં ગૃહસ્થ અથવા નેકરડી વિગેરે કેઈપણ પરસ્પર એક બીજાના શરીરને તેલ, માખણ, ઘી કે ચરબીથી ચળે છે, અથવા કચ્છ વિગેરેથી ઉદ્દવર્તન કરે છે, ત્યાં પ્રજ્ઞસાધુને નિવાસ કરે ન કપે. से भिक्खू वा० से जं पुण०-इह खलु गाहावई वा ज्ञाव कम्मकरीओ अन्नमन्नस्स गायं सिणाणेण वा क० लु० चु० प. आघंसंति वा पघंसंति वा उनलंति वा उत्पट्टिति वा નો પણ (ફૂ૨૯) તે ભિક્ષુ એમ જાણે કે આ ઘરમાં ગૃહસ્થ કે ઘરનાં માણસો પરસ્પર સ્નાન કરે છે, અથવા શરીરે સુગંધી પદાર્થો તેલ ચૂર્ણ વિગેરે એકવાર ઘસે છે, અથવા વારંવાર ઘસે છે, તેવા મકાનમાં બુદ્ધિમાન સાધુએ ન ઉતરવું. ___से भिक्खू० से जं पुण उवस्सयं जाणिजा, इह खलु गाहावती वा जाव कम्मकरी वा अण्णमण्णस्स गायं सिओदग० उसिणो उच्छो पहोयंति सिंचंति सिणावंति वा नो पन्नस्स जाव नो ठाणं० ॥ (सू०९६) તે ભિક્ષુને એમ માલુમ પડે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થના ઘરનાં માણસે ઠંડા પાણીથી કે ઉના પાણીથી પરસ્પર છોટે છે, ધુએ છે, સિંચે છે, સ્નાન કરાવે છે, તેવા સ્થાનમાં બુદ્ધિમાનું સાધુને ઉતરવું ન કલ્પ.
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy