SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૩] કરે, આવા દેશે જાણીને સાધુઓને તેવા મકાનમાં ઉતવાની મના કરેલી છે, આજ ભિક્ષુનું સર્વથા સાધુપણું છે. બીજો ઉદેશે. (પ્રકરણ) પહેલે ઉદેશે કહીને બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, કે ગયા ઉદ્દેશામાં ગૃહસ્થના ઘરમાં વાસ કરતાં થતા દેશે બતાવ્યા, અહીંયા પણ તેના વિશેષ દે વસતિ સંબંધી બતાવે છે. ___गाहावई नामेगे सुइसमायारा भवंति, से भिक्खू य असिणाणए मोयसमायारे से तग्गंधे दुग्गंधे पडिकूले पडिलोमे यावि भवइ, जं पुव्वं कम्मं तं पच्छा कम्मं जं पच्छा कम्म, तं पुरे कम्म, तं भिक्खुपडियाए वट्टमाणा करिजा वा नो करिजा वा, अह भिक्खूणं पु० जं तहप्पगारे उ० नो ચાI (ફૂડ ૭૨). કેટલાક ગૃહસ્થ શુચિ સમાચારવાળા ભાગવત વિગેરેના ભક્ત અથવા ભેગીઓ (વારંવાર સ્નાન કરનારા અથવા સુગંધી ચંદન અગર કેસર કપૂર વિગેરે વસ્તુને લેપ કરનારા શેખીને) હોય છે, અને સાધુઓ તેવી રીતે વારંવાર કે એકવાર ખાસ કારણ વિના ફાસુ પાણથી પણ બ્રહ્મચર્યના ભંગના દેષને લીધે સ્નાન કરનારા નથી, તથા કારણ પ્રસંગે મેયા (પેશાબ) ને પણ ઉપયોગ કરનારા
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy