SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [१२] आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धिं संवसमाणस्स, इह खलु गाहावाणीओ वा गाहावइधूयाओ वा गा० सुण्हाओ वा गा० धाईओं वा गा० दासीओ वा गा० कम्मकरीओ वा तासि च णं एवं वृत्तपुव्वं भवइ-जे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं कप्पइ मेहुणधम्म परियारणाए आउट्टित्तए, जा य खलु एएहिं सद्धिं मेहुणधम्म परियारणाए आउट्टाविजा पुत्तं खलु सा लभिजा उयस्सि तेयस्सि वञ्चस्सि जसस्सि संपराइयं आलोयणदरसणिजं, एयप्पगारं निग्धोसं सुच्चा निसम्म तासिं च णं अन्नयरी सड़ी तं तवस्सि भिक्खु मेहुणधम्म पडियारणाए आ उट्टाविजा, अह भिक्खूणं पु० जं तहप्पगारे सा० उ० नो ठा३ चेइजा एयं खलु तस्स० ॥ (सू० ७१ ) पढमा सिजा सम्मत्ता २-१-२-१॥ વળી ગૃહસ્થ સાથે વસતાં આ દે છે, ગૃહસ્થની સ્ત્રી, દીકરી, દીકરાની વહુ, ધાવમાતા, દાસી, કરડી બેલે અથવા તેમના આગળ પૂર્વે કઈ બોલ્યું હોય, કે જે આ જેનના સાધુ ભગવંતે મહાવ્રત પાળનારા મૈથુન (સંસાર સંગ) થી વિરત થએલા છે, તેમને નિશ્ચયથી મૈથુન સેવન કરવું કલ્પતું નથી, અને તેથી જે કઈ સ્ત્રી તેમની સાથે સંબંધ કરે, અને પુત્ર સંપાદન કરે છે તે પુત્ર બળવાન દીપ્તિમાન રૂપવાન કીર્તિવાળે થાય, આવું સાંભળીને તેઓ વિચારીને કઈ પુત્ર વાંછક (વાંઝણ) સ્ત્રી સાધુને કુસંગ કરવા પ્રાર્થના
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy