SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ *वसिष्ठ: केंद्रत्रिकेाणायधनत्रिसंस्थैः शुभैस्त्रिषष्ठायगतैः खलैश्च लग्नांत्यपष्ठाष्ठमवर्जितेन चंद्रेण लक्ष्मीर्निलय प्रवेशः ૨૮ कृत्वा शुकं पृष्ठता वामतोऽकं विप्रान् पूज्यानग्रतः पूर्णकुंभम् हम् रम्यं तोरणस्त्रग्वितानैः स्त्रीभिः सृग्वीगीतमाल्यैर्विशेत्तत् २९ * ગૃહ પ્રવેશ સમયની લગ્ન શુદ્ધિમાં કેંદ્ર ત્રિકાણ ૧-૪૬ ૧૦ ૫૯-૧૧-૨-૩ એ સ્થાનામાં શુભ ગ્રહેા બેઠા હોય, પાપગ્રહે ૩-૬-૧૧ સ્થાનમાં હાય, ૧-૧૨-૬-૮ સ્થાન શિવાયના સ્થાનમાં ચંદ્ર હેાય તે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શુક્રને પૃષ્ટ ભાગે રાખીને સૂર્યને વામ ભાગે રાખીને અગ્ર ભાગમાં પૂજ્ય બ્રાહ્મણેાને તથા પૂર્ણ કલશ લઈને તારણ માળા વિગેરેથી : સુશેભિત ધરમાં સૌભાગ્યવતી સ્ત્રીએ સહીત મંગળ ગીતે ખેલતા પ્રવેશ કરવેા. ગૃહ પ્રવેશ ઘરના મુખ્ય દ્વારમાંથી કરવે, પાછલે બારણેથી કે આજી બાજીના દ્વારથી કરવા નહી. આ હકીગત રાજ્ઞવજીમમાં અધ્યાય ૧ શ્લોક ઉલ્લંગનામમિમલ: વેરા (૩૧)માં કહી છે, ગૃહ પ્રવેશ કરતી વખતે નવું બાંધેલું ઘર કેવુ જોઇએ તે સંબધમાં મેં ચિં ૫. પ્ર. પીયૂષધારામાં લખે છે કે ( જ્ઞમાâક) મૂરિપુષ્પનિક सतोरणं तोयपूर्ण कलशोपशोभितम् गंधपुष्पवलिपूजितामरं પ્રાણળનિયુત વિરો વૃક્ષન્ પુષ્પમાળા-તારણ પૂર્ણ કલશથી * यथा पुंसामायुष्यज्ञानं जातकशास्त्रे प्रतिपादितमस्ति तथैव नूतनगृहस्याप्यायुष्यविचारा दानभागवते तृतीयपरिच्छेदे वास्तुप्रकरणे मुहर्त चिंतामणिप्रभृतिषुच ज्योतिःशास्त्रीयग्रंथेषु निर्णिताऽस्ति विलोकनीयं च तत्रैव होरावेदिभिरित्यलम्. Aho! Shrutgyanam
SR No.034208
Book TitleMuhurt Sangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal Sharma, Krishnashankar Keshavram
PublisherJagannath Parshuram Dwivedi
Publication Year1930
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy