SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૪ સઝાયાદિ સંગ્રહ ઢાળ-૩ [ ૨૬૪૬] દેય કર જોડી ગુરૂચરણે દિઓ વાંદણા રે આવશ્યક પચવીસ ધાર રે ધારે રે દોષ બત્રીસ નિવારીઈ રે... ૧ ચાર વાર ગુરૂચરણે મસ્તક નામીઈ રે બાર કરી આવતું વાગો રે વાગે રે તેત્રીસે આશાતના રે... ૨ ગીતારથ ગુણગિર ગુરૂને વાંદતાં રે નીચ ગોત્ર ખય જાય થાયે રે થાયે રે ઉચ ગોત્રની અજના રે ૩ આણુ ઓલ કેઈ ન જગમાં તેહની રે પરભાવિ લહે સૌભાગ્ય ભાગ્ય રે ભાગ્ય રે દીજૈ જગમાં તેમનું રે... ૪ કરાયે મુનિવરનેં દીધાં વાંદણું રે ખાયક સમકિત સાર પામ્યા રે પામ્યા ૨ તીર્થંકર પદ પામયે રે. ૫ શીતલ આચારજ જેમ ભાણેજડે રે દ્રવ્ય વાંકણું દીધા ભાવે રે ભાવે રે દેતાં વળી કેવલ લલ્લું રે.. ૬ એ આવશ્યક ત્રીજુ ઈણિપરિ જાણું રે કરયે રે કયે રે વિનય ભક્તિ ગુણવંતની રે...૭ ઢાળ-૪ [૨૬૪૭]. જ્ઞાનાદિ જિનવર કહ્યો રે જે પા આચાર દઈ વાર તે દિન પ્રર્તિ રે પડિકમઈ અતિચાર....જય જિનવીરજી એ આલઈને પડિકમી રે મિચ્છાદુક્કડ દેઈ મન-વચ-કાયા સુદ્ધ કરી રે ચારિત્ર ચોપ કરેઈ... અતીચાર સેલ ગોપવે રે ન કરે દેષ પ્રકાશ માછીમલ તણું પરે રે તે પામે પરિહાસ... સલ પ્રકાસે ગુરૂ મુખે રે હઈ તસ ભાવ વિરુદ્ધ તે હેસી હારે નહીં રે કરે કરમણ્યું જ... અતીચાર ઈમ પડિકમી રે ધર્મ કરે નિસલ જે તપતાં કાતિમ વર રે જિમ જગિ ફલહી મહલ ,, વદિતુ વિધિષ્ણુ કહે રે તિમ પડિકમણાં સૂત્ર શું આવશ્યક ઈસવું ર પડિકમ સુપવિત્ર હાળ-૫ [ ૨૬૪૮] વૈદ વિચક્ષણ જિમ હરે એ પહિલાં સાત વિકાર તે દેષ શેષ પછે રૂઝવી એ કરે ષડ ઉપચાર છે.
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy