SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યકની સજઝા ૧૧૨૩ . ૫ ઝેર જાય જિમ જાંગુલી-મંત્ર તણે મહિમાય તેમ આવશ્યક આદર પાતક દૂર પલાય ભાર ત્યજી જિમ ભાર વહન હેલે હળવે થાય અતિચાર આવતાં જનમ દોષ તિમ જાય ઢાળઃ પહેલું સામાયિક કરો રે. આણી સમતા ભાવ રાગ-દ્વેષ દૂર કરે આતમ એહ સ્વભાવ.. રે પ્રાણ ! સમતા છે ગુણગેહ, એ તે અભિનવ અમૃત મેહરે પ્રાણ ! ૧ આપે આપ વિચારિઈ રે રમીઈ આપ સરૂપ મમતા જે પર ભાવની રે વિષમો તે વિષ કુપ. ભવભવ મેળવી મેલી રે ધન કુટુંબ સાગ વાર અનંતી અનુભવ્યાં રે સવિ સોગ વિગ... શત્રુમિત્ર કવિ કે નહીં ? સુખ-દુઃખ માયા જાલ જે જાનિ ચિત્ત ચેતના રે તે સવિ દુઃખ વિસરાલ... સાવધ યોગ સવિ પરિહરિ રે એ સામાયીક રૂપ હુઆ એહ પરિણામથી રે સિદ્ધ અનંત અનુપ છે હાલ ૨ [૨૬૪૫] આદીશ્વર આરાડીઈ સાહેલડી ૨ અજિત ભજે ભગવંત તે સંભવ નાથ સેહામણું અભિનંદન અરિહંત તે.. સુમતિ પદ્મપ્રભુ પૂછઈ છે સમરૂં સ્વામિ સુપાસ તો ચંદ્રપ્રભ ચિત્ત ધારીઈ , સુવિધિ સુવિધિ રિ િવાસ તે... ૨ શીતલ તલ દિનમણું શ્રીપૂરણ શ્રેયાંસ તો વાસુ પૂજય સૂર પૂછયા વિમલ વિમલ જસ હેત તે.... ૩ કરૂં અનંત ઉપાસના ધરમ ધરમ ધરિ ધીર તે શાંતિ કુંથુ અર મહિનમું , મુનિ સુવ્રત વડવીર તે.... ૪ ચરણ નમું નમિ નાથના , નેમિપર કરું ધ્યાન તે પાર્શ્વનાથ પ્રભુ પૂછઈ છે વંદુ શ્રી વર્ધમાન તે એ ચોવીસે જિનવરા ત્રિભુવન કરણ ઉદ્યોત તો મગતિ પંથ જિ દાખવ્ય , નિરમલ કેવલ જ્યોત તો... સમકિત શુદ્ધ એહથી હેઈ , લહીઈ ભવન પર તે બીજું આવશ્યક ઈર્યું , ચઉવીસ સાર તો
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy