SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવશ્યકની સજઝાયે ૧૧૨૫ અતીચાર વ્રત રૂઝવવા એ કાઉસગ્ય તિમ હેઈ તે નવપલ્લવ સંજમ હાઈ એ દૂષણ ન રહે કોઈ તે કાયાની થિરતા કરી એ ચપલ ચિત્ત કરી ઠામ તે વચનગ સવિ પરિહરી એ રમીઈ આતમરામ તે સાસ-ઉસાસાદિક કહ્યા એ જે સેવે આગાર તે તેહ વિના સવિ પરિહરી એ દેહતણે વ્યાપાર તે આવશ્યક એ પાંચમું એ પંચમગતિ દાતાર તે મન શુ આરાધીએ એ લહીએ ભવન પર તે ઢાળ-૬ [૨૬૪૯]. સુગુણ પચ્ચખાણ આરાધો એ છે મુગતિનું હેતિ રે આહારની લાલચ પરિહર ચતુર ચિત્ત તું ચેતિ રે, સગુણ શાલ કાઢ્યું ત્રણ રૂઝવ્યું ગઈ વેદના દૂર રે પછે ભલું પથ્ય ભેજન થકી બહે દેહ જિમ નુર રે. તિમ પડિકમણુ કાઉસગ્ગથી ગયો દોષ સવિ દુષ્ટ રે પછે પચખાણ ગુણ ધારણે હાઈ ધર્મ તનુ પુષ્ટ રે... એહથી કરમ કાદવ ટળે એહ છઈ સંવર રૂ૫ રે અવિરત કુપથી ઉદ્ધાર તપ અકલ સરૂ૫ રે.. પૂરવ જનમ તપ આચર્યો વિસલ્યા થઈ નારિ રે જેહના ન્હવણના નીરથી સમૈ સકલ વિકાર રે, રાવણે સંગતિ સહસ્ત્ર હશે પડો લખમણ સેજ રે હાથ અડતાં સચેતન થયે વિસલ્યા તપ તેજ રે છવું આવશ્યક કહ્યું એહવું પચ્ચખાણું રે છયે આવશ્યક જેણે કહ્યા નમું તે જિહુ ભાણ રે... કળશ તપગચ્છ નાયક મુગતિદાયક શ્રી વિજયદેવ સૂરિવર તસ પટ્ટદીપક મોહજી૫ક શ્રી વિજય પ્રભ ગણધરો શ્રી કીર્તિવિજય ઉવજઝાય સેવાક વિનયવિજય વાચક કહે છ આવશ્યક જે આરાધે તેહ સિવસંપદ લહૈ E પછવ નિકાયના આયુષ્યની સઝાયે [૨૬૫૦ ] . સદ્દગુરૂ ચરણ કમલ પ્રણમીજે ૬ આતમ પર ઉપગારી નાના-મોટા જીવ આઉખું કહેશું પંચમ આરેજી...સદ્દગુરૂ ચરણકમલ
SR No.034190
Book TitleSazzay Sagar Part 04
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy