________________
ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝાયો
૪૭૭ જગનઈ વાહ રે ગુરૂ હારજી હીરનિર્વાણુ જાણકારી આવ્યા દેવ વિમાન રે કરવા હીરના ગુણગાન રે કલિમા અઝેર સમાન રે, જગનઈ ૧૩ તે ત૭ નજરઈ રે દીઠા
)લઈ સરવાસી ભટ્ટ રે તસ સુત દેખઈ પરગદ રે વાણી કવિ ઉદભટ્ટ ૨ - ૧૪ રાત્રિ અંગજ પૂછઉ
ત્યાહરી અઢી હજાર રે માંડવી હુઈ ઉદાર રે કરી અકથી પાની સાર રે તિહાં બેઠી ત્યાહારી હજાર રે૧૫ માંડવી નીપની જબ રહી તબ રહી રાત્રી ઘડી ચાર રે તવ ઘંટા નાદજ વાગીઉ જેહવઉ ઈદ્ર નઉ સાર રે સુણઈ તે વર્ણ અઢાર રે પછઈ વાગા સાત ઉદાર રે - ૧૬ જબ ચયમાંહે પિઢાડીયા જિહાં લગઈ દીઠું કાંઇ અંગ રે તિહાં લગઈ પૂછયા મનરંગ રે રૂપાનાણુઈ અતિચંગ રે. . ૧૭ પંદરમણ સુખડી ભલી અગર તે ત્રણ મણું જાણું રે કપૂરસેર ત્રણ તિહાં કહ્યું ચુએ સેર પાંચ પ્રમાણું રે કસ્તુરિ બસેર આણરે કસર સેરવ્રણ વખાણી રે. . ૧૮ ઈણ પરિ હીર અંગ સંસ્કારીયું ત્યાહરી સાત હજાર રે (તણિ વાડી જે ઝર લાઈઆ તેહજ માર્યો સહકાર રે ફળીયા તેહ સહકાર રે અચરજ એહ અપાર રે... - ૧૯ પારિખ મેઘ કરાવીયું શુભ તિહાં અતિ અભિરામ રે તિહાં રાત્રિ આવઈ રે દેવતા કરવા હીર ગુણ ઠામ રે નાટક હઈ છઈ તામ રે વાજિંત્ર વાજઈ તેણુ ગ્રામ રે.... . ૨૦ તિહાં ક્ષેત્ર જે વાસ વસઈ વાણીએ નાગર જતિ રે તિણિતિહાં જાઈનઈ જોઈઉ ઉદ્યોત વનમાં ન માત રે કાન સુણ ગીતગાન રે ' વાજિંત્ર દેવતાના વાત રે નજર રખઈ સાક્ષાત રે સમકરી કહઈ પ્રભાત રે... - ૨૧ કલસ–ઈએ વરશાસન જગતભાસન હીરવિજય સુરીશ્વરે
જસ સાહિ અકબરદન છાજઈ બિરૂદ સુંદર જગગુરે જસ પટ્ટ પ્રગટ પ્રતાપ ઉઠ્ય વિજયસેન દિવાકરે કવિરાજ હર્ષાણુંદ પંડિત “વિવેકહર્ષ સુહ કરે
પિ૭૯ આજ સકલ સિદ્ધાંત હું પાઉં બ્રહ્માણી માત આરાઉ આણંદ કલેલિ ગાઉ નાથીબાઈ તુહરિ નાનડીઈ રે માહરિ મેહરાયણ્યું ગેડી એણુિં મયણની વાત વિગેડી મહરાં દુખડાં કાઢયાં સાવિ દેહી, નાથી ૨