SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ સજઝાયાદિ સંગ્રહ આગઈ લેભ તારિ હું ગ્રસીએ હું તે મયણ તણે છું રસીઓ - હવઈ હીરજી હીયડે વસીએ - ૩ હે કૃણ માત્ર ભિખારી પરણાવી સંયમ નારી હું તે કીધે ધરમ અધિકારી - ૪ હું ધૂર્ત કિણહી ન જાયે મનમોહન ખરે રે પિછાણે હે વાનરે કિમ વસિ આ . ૫ એહવઉ કામ કેહથી ન સીધુ નવિ જાણું ઈણિ કાંઈ કીધું માહરૂ મનડું હરિનઈ લીધું . ૬ મુનિ ઉવટ જાતે વાળે (ય)મુનિ દુરગતિને ભય ટાળે એણિ બાળકનિ પરિપ સિદ્ધાંત રસ મુઝ દીધે ત્રણ ભુવનમાંહિ હું પ્રસિદ્ધો એણિ આપણે હુ દાસ કીધે , ૮ શ્રીહીરવિજયસુરીસ પ્રભુ પ્રત કેડ વરીસ : ઈમ સહજ વિજ્ય છે આસીસ - ૯ [૫૮]. સરસતો મતિ આપે છે સારી ગાઉ તપગચ્છકો પટધારી હીરજીની હું બલિહારી મનહર હીરજી ગુરૂ વંદે મનહર૦ ૧ પાલણપુર નયર સુકામ સાઇન સાઇન લે વિસરામ ગુરૂ જનમભૂમી અભિરામ સાકું રાજી કુલ શિણગાર સતી નાથીજી માતા મહાર જાણે ઇદ્રભૂતિ અવતાર જિનશાસનકે સુલતાન અકબરસા દે બહુમાન ગુરૂ કલિયુગ શૃંગપ્રધાન અમારિ ઢઢેરા ફેરાયા વિમલાચલ મુક્ત કરાયા જેણે વાદીર્વાદ કરાયા છે જ્ઞાનકિયા ગુણ ભરી ગુરૂ ઉપશમ રસને દરીયા જેણે ઓસવંસ ઉદ્ધરી શ્રીવિજય દાન સૂરિરાયા તસ પાટે હીર સવાયા બહુ પુણ્ય ખજાના પાયા... બાઈ મલાઈને વીરે મહીં મંડલ સાહસ ધીરે ગુરૂ હીરજી જેસો હીર... જેમ કમલે મધુકર રસીયે તેમ હીરજી હિયામાં વસીઓ ગુણ ગાતાં ચિત્ત ઉલસીએ...૯ શ્રીભાવવિજય કવિસીસ કહે સિદ્ધિવિજય નિસદીસ ગુરૂ પ્રતાપે કોડ વરીસ [૫૮૧] સરસત સામન મન ધરી પ્રણમીય શ્રી ગુરૂ પાય રે તપગચ્છનાયક ગુણ થયું શ્રી હીરવિજય સૂરિરાય રે.. સરસત૧ જબૂદીપ વખાણીયે અણ લાખ સે ચંગ રે ખંડ ભરત તિહાં જાણીયે. જેયણ શત પંચ સુરગ રે. . . ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy