SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ કલશ–ઈમ સુગુણ મુણિવર તેણઉ નાયક શ્રીવિજયદાનસુરીસરૂ તસ પટ્ટઉદયાચલઈ ઉદયઉ પૂરણ પુણ્યદિવાકરૂ મહિમાંહિ મહિમાવત ચિર જય શ્રીહીરવિજયસૂરિ પુરંદરૂ શ્રી વિશાલ સુંદર સીસ જંપઈ સંઘ ચતુવિધ સુખકરૂ - ૧૩ - [૫૭૮] સરસ વચન દિ સરસતી પ્રણમી સદ્ગુરૂ પાય થુણસ્ય જિનશાસન ધણી શ્રીહીરવિજયસૂરિરાય રે, જગગુરૂ ઝાઈઈ માન્યો અકબર સાહઈ રે જસ પાટિ દીપતીશ્રીવિજયસેન ગરછનાહે રે ૧ સાહ કુરકુલિ ચંદલે નાથી માત મહાર શ્રીવિજ્યદાનસરિ પટ ધણી હીરજી જગત શૃંગાર રે.. - ૨ જિણિનિજ પર સિદ્ધાંતને પામ્ય પરગટ પાર શીલઈ થુલિભદ્ર જેડલી વઈ ગઈ વયરકુમાર રે મહિમા દેખી માનીઉં અકબર શાહ સુલતાન પેસકસી પુસ્તક તણું ઢવઈ પ્રથમ બહુમાન રે જિણઈ જિન ધર્મ જગાવી ગોવધ નિત્ય વાર_ વરસ પ્રતઈ ષટમાસની વરતાવી જીવ અમારિ રે ,, ૫ છણે છેડા જીજીઉ મૂકાશે જગિ દાણ બંદી લાખ મેલહાવિયા, ઈમ કીધાં જગત અહેસાન . ૬ મુગતઉ અવિચલ વિમલાચલ ગિરનારનઉ રે વિણ કરઈ જગ કરઈ જાત્ર તે જસ હીરજી તુઝવિણ કહઉ કેણ અવરનઈ છાજઈ ગુણમણિ પાત્ર હીરજી ન વીસરઈ રે, કિ હરકિમ વિસરઈ રે ૭ તીરથયાત્રા કરી ગુરૂ હીરજી સમસય રે, ઉના નયર મઝારિ બિંબપ્રતિષ્ઠા પ્રમુખ મહોત્સવ દીવના રે, શ્રાવક કરઈ ઉદાર રે, ૮ સંવત સેલ બાવન ભાદ્રવ માસહઈ રે, કરીય સંલેખન સારી સુદિ દશમિ મધ્યરાત્રિ જગવી સાધુનઈ રે, સમઝાવઈ સાધુ શૃંગાર રે ૯ નિજ નિર્વાણ સમય કહી અણસણ આદરઈ રે, પચખઈ ચારે આહાર ઇગ્યાસિ સુપ્રભાતિ નવઈ અંગ પૂજિયા રે, અઢી પહોર લગઈ સાર રે.૧૦ સ્વયં કરાવઈ સંધ્યા પડિકમણું પ્રભો રે, જિમ દેશનઘઈ જિનવીર ગણઈ નવકાર તે વળી બેઈસી પાસનઈ રે, હીરગુરૂ સાહસધીર રે, ૧૧ ગચ્છારી જિનશાસન દીપાવીયે રે સા બહ-પરેક ઈમ કહી નવકારવાલી પાંચમી માંડતાં રે, હીર પહંતા પરલેક , ૧૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy