________________
ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સઝાયો વિમલમતિ વિબુધ સેવા કરઈ મનિધરી અતિહિ આણંદ રે ? અવિચલ પદ ફલસું ફલિઓ નિવૃતિ સ્વાદ અમંદ રે.. - ૯ સાધવી સા૨ કલકઠિકા ધરઈ ગતિ પંચમ રાગ રે શ્રાવક શ્રાવિકા શુક-શકી નહિં તિહાં કુમતિજન કાગ રે.... - ૧૦ વાચક સાલ તરૂ પરિવરિઉ આચારજ ચારૂમંદાર રે હીરવિજય ગુરૂ સુરતરૂ કનક વિજય મુનિ સુખકાર રે - ૧૧
પિ૭૭] સરસતિ સમિણિ પાયે લાગઉ માગઉ અવિચલ વાણી રે તપગચ્છ નાયક જિમહું ગાઉ વિમલ ભગતિ ચિત્ત આણી રે ૧ જયજય શ્રીહીરવિજયસૂરિ સૂરજ સમ નિત દીપઈ રે કલિજુગિ કુમતિ મતબલ ગંજન તિમિર હરી જગ જીપઈ રે, જયજયર. ઓસવંશ સાહ કુરાનંદન
નાથી માતા જાયઉ રે પરમ પુરુષ પુરુષેત્તમ જાણી ઇંદ્રાણુ ગુણ ગાયઉ રે તપગચ્છપતિ ગુણવંતઉ દેખી શ્રીવિજયદાનસૂરિ દીઓઉ રે ; બાલપણુઈ બહુ બુદ્ધિ મહોદધિ ચૌદ વિદ્ય ગમ શીખ્યઉ રે - ૪ સુંદર મૂરતિ મુનિજન મેહન ઉપશમરસ ભંગારૂ રે યુગ પ્રધાન જંગમ કલપતરૂ જિનશાસન શૃંગારૂ રે , પંચાચાર વિચાર ચતુર મતિ સૂરિગુણે નિત ગાઉ રે ગામાગર પુરિ વિહાર કરંતઉ આવઈ બહુત દવા જઇ રે - ૬ કરતિ કેડિકલેલ કરંતી દેસ-વિદેસઈ ચાલઈ રે નિજ દરસણિ દરસણું ધન દેઈ દુગતિના દુખ પાલઈ રે , ૭, અભિનવ ગુરૂ ગૌતમ સમ લબધિઈ અવતરીક ચિતિ ચોખઈ રે સંઘ ચતુર્વિધ ચિહુ દિસિકેરા અમૃત નિજર કરી પિખઈ રે,, ૮ પંચ પ્રમાદ આઠમદ વારઈ જિનશાસન સેહાવઈ રે સુંદરમતિ શુભધ્યાન આઈસી જિંન ચકવીસઈ થાઈ રે - ૯ નવનવ રસ દેસણ વિસ્તારઈ છવાજીવ વિચારઈ રે અડવિધ ગણિ સંપદસિઉ પૂરૂ આપ તરઈ પર તારઈ રે , ૧૦પ્રતિરૂ પાદિક ગુણમણિ સાગર આગર શ્રત ન સ ચઉ રે તપગચ્છ સેવનતિલક વિરાજ ઈ એ ગુરૂ હીરૂ જાચઉ રે - ૧૧ એક જીભ કિપર વખાણુઉ ગુરૂ ગુણમાણિક ભરીઉ રે દિનિદિન અધિક પ્રતાપઈ વાધઈ- જેઠ માસિ જિમ દરીઉ રે - ૧૨