SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ સજઝાયાદિ સંગ્રહ હીરગુરૂ તપર હીર ઉપશમ રસે સુણ સખિ પેખિચે એહી મારે હીરગુરૂ સાર સંયમ ધગ ધરે જનની જા ભવાબોધિ તારા ૪ રયણની જાત માની ન રે યથા લશણીઉં લેકમઈ સાર હીરે સાહ અકબર યથા હીરગુરૂ ચિત્ત ધયું સકલ મુનિ સો ના ગુણગંભોરેપ પ્રણમી સંતિ જિણેસર રાય સમરીય સરસતિ સામિણ માય ગુણસિઉ મુઝમનિ ધરી આણુંદ ગુરૂ શ્રી હરિ વિજય સરદ. શ્રી બાણંદ વિમલ સૂરીસર રાય શ્રીવિજય દાનસૂરિ પ્રણમું પાય તાસ સીસ સેવઈ મુનિર્વાદ ગુરૂ શ્રી હીરવિજય સુરીદ. ૨ સમતારસ કેરઉ ભંડાર ભવિક જીવનઈ તારણહાર પાયે નમઈ નરનારી વૃંદ ગુરૂ શ્રી હરિ વિજય સુરીંદ... ૩ દેહકાંતિ દીપઈ જિમ ભાણ વળી મધુરી કરઈ વખાણ પડિબોહઈ સુર-નર-દેવિંદ ગુરૂ શ્રી હરવિજય સૂરદ... ૪ ચૌદવિદ્યા ગુણરયણનિધાન વાદી સયલ મનાવ્યા આણ શ્રી વિજય દાન સરીસર સીસ પ્રતિપઉ એહ ગુરૂ કેડી વરીસ... ૫ [૫૭૬] વીરજિન કનકગરિ સુંદરૂ શ્રી જિન શાસન સાર રે નંદનવન શ્રુતકેવલી કંદથી હુએ અવતાર રે.. શ્રીગુરૂ સુરતરૂ અભિનવું વાંછિત પૂરવઈ કામ રે નામ લીધઈ ભવજન તણાં વિબુધજન સયલ સુખ ધામ રે, શ્રીગુરૂ. ૨ સમતિ મૂલ સેહામણું સીઢ સુદઢ થડ જાસ રે વાડી નવ અતિ ઘણું દીપતી અચલ જડ સત્ય વિશ્વાસ રે.. . ૩ શાખ પ્રતિશાખ મહાવ્રત વળી સમિતિ મતિ ગુપ્તિની ચંગ રે કુંપલી કુંયલી જાણી શ્રી જિનવચન સુરંગ રે. ચરણ-કરણ ગુણ પાનડાં વિનય નય કારક સાર રે જ્ઞાન ફુલેકરી કુલીઉ કર યશગધ વિસ્તાર રે.. , સરસ વચનરસ મંજરી પિંજરી કૃત વન દેશ રે પલવ પ્રૌઢ તિહાં પુણ્યના ગલય નવ રસ સુવિશેષ રે , કનક વરણ અતિ અલી શાખ પરિપૂરણ કાય રે સરસ નિબિડ ઘન સીયલી તાપહર કીતિ છાય રે.. મુનિવર ગણુ તિહાં ભમરલા ગુમ ગુમ કરય સઝાય રે અંગ અગ્યાર રસ પીયતાં દેહની પુષ્ટિ બંધાય રે...
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy