SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો–મુનિઓની સઝાય ડી સાયર સંયમ તુમહે આદરિજી મૂકી પરિગ્રહભા૨ તક્રિયાઈ દીપતાજી ગુણ નવિ લાભઈ પાર. ૬ પ્રમાદ પંથહ પરિહરી આશ્રવ દ્વારહ સંવરી સંવરી સ વરસું ચિત્ત માંડીઉં એ ૭ આદિ વ્રત પાલઈએ વિમલનિયમ નિતુ ધારઈએ ધારઈએ સૂરિ પણ સંયમ સુદરૂએ સંવર. ૮ મુનિપતિ અતિ દીપઈએ મારવિકાર છપઈએ દીપઈએ તપતેજઈ તે રૂઅડીએ , ૯ કુમતિના મદ ભાંજઈએ : સીહતણું પરિણાઈ એ ગાજઈએ સમુદ્રની પેરે સુંદરૂ એ છે ૧૦ ગુહરી વાણી ગાજઈ એ સૂરિ પણ તુમ્હ છાજઈ એ રાજઈએ પૂર્વદિશિ જિમ દિનકરૂ એ - ૧૧ દશવિધ યતિધર્મ ભાખઈએ ભૂલા મારગ દાખઈએ રાખઈ એ જીવ છકાયતણી કરી એ . ૧૨ પૂર્વે સાધુ જે હજી સંભરિયા તે આજ સંપ્રતિકાલઈ શોભતુંજી ધન ધન તું નષિરાજ, હંસામી! ધન ધન ૧૩ કાગિદીનું ધનુ ભલઉજી ધન જેહનું અવતાર શાલિભદ્ર સુકોશલઉજી મુનિવર મેઘ કુમાર ઢઢણ કુમાર અંધઉ સુણઉછ યૂલિભદ્ર ધન અણગાર તુહ દીઠઈ તે સંભરિયાજી જબુ વયર કુમાર ભગવન નામ અતિસુંદરૂજી રૂડઉ તુમ્હ પરિવાર જોડઈ આચાર્ય શોભતાજી વિજય દાન સૂરિ સાર ઉવઝાય પદ દીપતાજી વિદ્યાસાગર સાર અમરહર્ષ ગુણ આગળાજી પંડિત નામ ઉદાર ૧૭ [ ૫૭૪ -- જેણ દિન હારગુરૂ વદન સમ ચંદ્રમાં ગુણ સખિ હું સદા નયન પંખું હીર, રૂ વચન અમૃતરસ મનિ ધરૂં સેઈ દિન આઉખામાંહિં લેખું જેણે ૧ સુણ સખિ મઇ લિખી હીરગુરૂ ગુણ સ્તુતિ સાહિ અકબર યથા મનિ વિચારિ સમિતિ-ગુપ્તિ તથા હીર સૂધી ધરઈ હીરગુરૂ શુદ્ધ નવ બ્રહ્મચારી ૨ ધન્ય તે ગામ પુર નિયર વર પત્તના હીરગુરૂ પદ કમલ પવિત્ર કીના ધન્ય તે ભવિક લેકા સખી હું ગણું હીરગુરૂ ગુરૂપણુઈ જેઠ લીણ , ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy