________________
તુવંતી સ્ત્રી વિષેની... સકાય
. [૫૫] શિવસુખદાતા શ્રી અરિહંત કમરતણું જેણે આપ્યું અંત તેહતણું પય અણુસરી ઉપશમથી લહીસઈ શિવપુરી ઉપશમ રસ તુહે ધરે સુજાણ - જિમ પામો નિશ્ચય નિરવાણ ખિમાધરી જેણે ભગવંત તેહું વંદુ એકે ચિત્ત ભરતેસર રાય એ સુજાણ ઉપશમ આણી પામ્યું નાણું દસ સહસમુનિ સાધિ કરી ભરતેસર ૫હતા શિવપુરી દેવકીનંદન ગય સુકુમાલ.
ખિમા ધરી જેણે સુકુમાલ ચારિત્ર લેઈ નઈ કાઉસગ કીધ પરીસહ સહી તે થયે સીધા ચાર હત્યા જેણે આચરી દઢ પ્રહાર ગાઢ પાતકી સંયમ લેઈ બિમાનું ધ્યાન કરતાં પાઓ કેવલજ્ઞાન દાસી પુત્ર ચિલાતી હોય નારી હત્યા કીધી સોય મુનિવાણીથી ઉપશમ ધર્યો મુગતિ તણે પથે અણુસ ૬ અજુન માલી હુઓ વિખ્યાત દિન પ્રતિ હણતે જીવ જ સાત ઉપશમરસ તેણે આદર્યો કેવલ કમલા લીલા વર્યો વાઘરે વીણ્યો મેતારજ મુનિ તેહ થકી વેદન ઉપની સમતા રસનું ધયું” તેણે ધ્યાન તતખિણ પામ્યું કેવલ જ્ઞાન ૮ બંધક સૂરિના સીસ પાંચસેં ઘાણીઈ પીત્યા ખીમા આદર શુકલ ધ્યાન ચઢીયા ગુણવંત શિવસુખ હતા તે ભગવંત ૯ માધવ સુત ઢંઢણ સુકુમાર જેણે પ્રતિજ્ઞા પાળીયાર ક્ષુધા આપી ઉપશમ ધરી મોદક ચૂરતાં ગયા શિવપુરી ૧૦ કુરગઢ઼ મુનિ અતિહિ સુજાણ આહાર કરતાં પામ્યો જ્ઞાન ઉપશમ રસ પૂરા કેવલી ધર્મ દેશના દે મનિ રૂલી સાધુ સુકોશલ મુનિ ઋષિરાજ ઉપશમ આણ સાથું કાજ ઈમ જાણી ઉપશમ આદરે કેવલ કમલા લીલા વર ૧૨ છે. તુવતી સ્ત્રીની આશાતના વર્જવાની સઝા [૫૬૦] સુણ સંભાળી, સુખકારી જિનવાણી મનમાં આણી–એ આંકણી શિવ સાધક જિનવરની વાણી કઈ તરીયા તરશે ભવિ પ્રાણી
પીસ્તાલીશ આગમ શુભ જાણે સુણ ૧ તે પવિત્ર થઈને સાંભળીએ - અપવિત્રતાઈ ધરે કરીએ
સમવસરણ માંહે જિમ સંચરીએ ર