SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ સાયાદિ સંગ્રહ અપવિત્રતાઈ અલગી કરજે તુવતી સંગતિ પરિહરજે અસઝાઈથી દૂરે સંચરજોસુણ૦૩ દર્શન દહેરે કરે ચેાથે દિવસે પડિકમણું પિસહ પરિહરશે સામાયિક ભણવું નહિ કરશે૪ બેખિીજ તે કીધે જાશે જ્ઞાનાવરણીય કમ તે બંધાશે -સમકિત તેહનું મૂળથી જાશે. ૫ દિન સાતમે જિનવર પૂજીએ. નાતજાતમાં જમવા નવિ જઈએ વળી હાથે દાન નવિ દીજે. ૬ ઋતુવંતી તમે અળગી રાખે ઘર કારજ કાંઈ મત ભાખે અન્નપાણી શય્યા રે રાખે...૭ હતુવંતી સાધુને વહરાવે તસ પાતકથી નરકે જાવે પાંચ મહાવ્રત ઉદયે નવિ આવે ૮ ઋતુવંતી જે વહાણમાં બેસે તે પ્રવહણ સમુદ્રમાં પેસે તેફાન ઘણેરા તે લેશે. ૯ મઠ હિંગળો થાયે કાળે એકેન્દ્રિય દલને દુઃખ ભાળ તે પંચેદ્રિય વિશેષે ટાળે... ૧૦ શૈવાદિક શાસ્ત્ર એમ વાણી ઋતુવતી રાખે દૂર જાણી વળી અસર કુરાને (પુર ણે) ઈમવાણી.. ૧૧ પહેલે દિન ચાંડાલણ સરખી બીજે દિન બ્રહ્મઘાતણી નિરખી ત્રીજે દિન બેબલડી પરખી. ૧૨ ખાંડણ-પીસણ રાંધણ-પાણી તસ ફરસે દુખ લહે ખાણી જ્ઞાનીને હય જ્ઞાનની હાણ... ૧૩ સૂત્ર સિદ્ધાંત મંત્ર જ નહિ ફળે અસઝાયે આશાતના સબળે પહેરવીશ પછીના એહવી મળે.”૧૪ આશાતના અસજઝાયની રાખી જિન મુનિ “રત્ન વિજય” સાખી એ ધર્મ કરણે સાચી ભાખી, ૧૫ [૫૬૧]. પવયણ દેવી સમરી માત કહીશું મધુરી શાસન વાત ધર્મ આશાતન વઈ કરો પુણ્ય ખજાને પિતે ભરે આશાતના કહીએ મિથ્યાત્વ તવ વન સમકિત અવદાત આશાતન કરવા મન ધરે દીર્ઘ ભવ દુઃખ પિતે વરે... ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy