________________
ઉત્તરાધ્યયનની સઝાયે. એક ઈષકાર રાજા હુઓ એક કમલાવતી નારી રે દેય વલી તેહ માંહેથી થયા ભગુ પુરોહિત યશાદાર રે. . ૪ પુત્ર ચિતા ઘણુ વિપ્રને એહવે ગોપ સુર દેય રે સાધુવેશે તિહાં આવીયા વાંદીયા બ્રાહ્મણે સેય રે.. - દેશના સાંભળી તેહની પડિવો શ્રાદ્ધ આચાર રે, મુનિ કહે પુત્ર દોય તુમ હાસ્ય લઘુપણે તેહ અણગાર રે.. .. તેહ નિરખે તમે વારતા ઈમ કહી ગયા સુર ઠામ રે અનુક્રમે તસ ઘરે અવતર્યા દ્વિજગયા તે અન્ય ગામ રે... ,, ૫ સાધુ દરિસણ રખે એ લહી પ્રસવીયા દેય તે બાલ રે પુત્રને શીખવ્યા લઘુપણે ઝેરીયા મેહ ચંડાલ રે... , ૮ એ યતી દડ ધર મુંડને કપટ-કુગ્રહ ભર્યા અંગ રે વાલખહિ માંસ ભક્ષણ કરે મત કરો એહનો સંગ રે.... - ૯ એક દિન દેખી મુનિ આવતાં ચડભડ્યા હોય તે બાલ રે મુનિ તિહાં આવી આહારને વાવરે તે જુઈ ભાલ રે.. . વાત આ તાતની કિમ મિલે એહ નિરવદ્ય આહાર રે ભાવતાં પૂર્વભવ સાંભળે વંચિયા અમે નિરધાર રે.. - ૧૧ વાંદી મુનિ મંદિર આવ્યા તાતને કહે અમે આજ રે રતિ લહુ નવિ હવે ગેહમાં સારસ્યું આતમ કાજ રે.. . તાત કહે સુત વિના નવિ લહે સુગતિ એ વેદની વાણ રે વેદ ભણું બ્રહ્મભેજન દીયે ભેગ ભેગ હિત જાણ રે... - ૧૩ ત્રાણ નહીં વેદ અધ્યયનથી દ્વિજ જમાડયાં નહિં લાભ રે પુત્ર ગતિ કેય આપે નહીં વિષય સુખબિંદુ જલ ડાભ રે. - ૧૪ પુત્ર વચને પ્રતિ બૂઝીયે ભૂયશાને કહી વાત રે એકલો હું રહી શું કરું? કરીશ એ જાતિ સંઘાત રે... , ૧૫ પામી પ્રતિબંધ પતિવણથી તેહનું ધન લિઈ રાય રે રાણી કમલાવતી કહિએ કિસ્યું નહીં આવયે તાહરે આયુ રે... - ૧૬ ધગ દ્વિજ જાતિ વાગ્યે લિઈ યે તુમ માંહિ વિવેક રે રાય તિર્ણ થણથી બૂઝીએ ખટ થયા તે ગુણ એક રે.. - ૧૭ ચરણ સધી શિવપુર ગયા વંદિઈ એહ મુનિરાજ રે વાચકરામ કહે એહના - ધ્યાનથી સવિ સરે કાજ રે ..૧૮.