SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ મુનિવર વાત એ મનમાં જે ચિત્રસંભૂતની સાચી રે ચરિત્ર સુણી સંભૂત જિમ મંત કરે કિરિયા કાચી રે.. , ચરણદુગછાથી ચંડાલને કુલે આવી ઉપન્યા રે ક્લાકુશલ પણ જતિને દોષે બહુ લકે અપમાન્યા રે.. - ઝપાકા જિ ચઢયા ગિરિ ઉપર મુનિ દેશના સુણિ સારી રે લેઈ સજમ વિચર્યા મહિમંડલ ચાર મહાવ્રત ધારી રે.. ગયો આહારને ગજપુર નગરે મુનિ સંભૂત અદીસે રે નમુંચી પરાભવથી તે મુનિવર થયે ક્રોધાકુલ હીણે રે... • તેજ નિસગાને તત્પર જાણી ચિત્રને સમઝા રે ચક્રધરે નમિ એળખી ઉપશમીએ મન શમતામાં ભાવે રે.. સુરસુખ જોગવી મુનિ સંભૂત વિચરે થયો બ્રહ્મદત્ત નરદેવા રે ચિત્ર ઉત્તમ કુલ જઈ અવતરી કરી મુનિ જનની સેવા રે... ચિત્રમુનિ આવી સમઝા પણ બ્રહ્મદત્ત ન બૂઝે રે કડનિયાણાને કેડિ ઉપાયે સૂધી વાત ન સૂઝે રે... • ચિત્ર કહે સંજમ સાધીને બ્રહ્મદત્ત કહે સુખ વિલસે રે બેહને વાદ થયે બહુ વળા મુનિ લહ્યો કાવકિલે રે.. , ૯ મુનિ સંયમ સાધીને શિવસુખ પામ્યા સાદિ અનંતી રે ઈતર બહુ આરંભ વિષયથી આપઈ ઠાણ પહુતા રે.. . ૧૦ ઇમ પાણી નિયાણ ન કરજ એહવી શ્રી જિનવાણી રે સ્વામી સુધર્મા કહે જંબુને આતમને હિત આણી રે... વાચક રામવિજય કહે એહવું સૂધું સંયમ પાલે રે તે મુનિવરને વંદું અહનિસ કરજેડી હું ભાલે રે, ૧૪ [૪૮૯ી ચૌદમે અધ્યયને કહે વીર જિન એડવી વાણું રે પ્રાણીયા! એ તમે સાંભળી ધાર શ્રી જિન આણ રે.(સૂધી)૧ સૂધી મુનિ ધર્મને ખપ કરે પરિહર વિષયની વાત રે આદર શીલ સમતા ગુણે નિમલ હોઈ નિજ જાતિ રે.... ૨ પૂરે દેય ગોવાળીયા પાલીએ સંજમ સાર રે ચાર વળી અવર તેહને મિલ્યા ષટમુનિ સુર અવતાર રે... • ૩ ૧૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy