SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ૧૫ [૪૦] ભિક્ષુ મારગ અધ્યયન પન્નરમે ભાખ્યો સહમ સ્વામી સુનીસર જે આરાધે તે મુનિવર તણા પ્રહસ મિલીએ રે નામ . ભિક્ષ૦ ૧ મૌન રહી તસહિત સરકપણે નિયાણે રે પરિચય ત્યાગી . ગરહિત વિરતિ શ્રુત જાણને મુનિ હે આતમ ગુણને રાગી - ૨ આદેશવધ નિજ કૃતફલ જાણને ભ ન પામે રે આતમ અરથી . સાહસું તે ઉપર કરૂણું કરે સવિ અહિંસા રે પરીષહ પરથી, , ૩ જે જે સંvમ જીવિતને હણે મેહ વલિ જાગે છે જે જે દીઠે તે નર-નારી કુતુહલ પરિહરે જેહથી જાગે રે કામ અંગીઠી - ૪ સુપન લક્ષણ અષ્ટાંગ નિમિત્તની વિદ્યા ન કહે રે સ્વારથ હેતે -ક્ષત્રિયગણ માહણ ભેગી ઘણા ન કરે પ્રશંસા તેહની પ્રીતે , ૫ જે પરિચિત પૂરવખેર પાછિલ્યા તેહથી મિલવું રે ઈહ ફલ કાજિક જે ન કરે તે મુનિવર મહાગુણી નિજ ગુણ ભેગી રે આતમ રાજે ૬ વાચક રામવિજય કહે એહવા મુનિનું સમરણ નિત નિત કીજે તે પ્રગટે નિજ ગુણની સંપદા કારિજ સઘલાં રે સહજે સીઝે . ૭ ૧૬ [૪૧] બ્રહ્મચર્ય સમાધિ થાનક દશ કહ્યાં જિનવીર રે સેલમેં અધ્યયને પાળે મુનિ સાહસ ધીર રે.. બ્રહ્મચર્ય ૧ નારી પશુ સંસિકત શયનાસન ન સેવે સાધ રે શંક કખા ઉપજે હોઈ શીલને આ બાધ રે.. . ભેદને ઉન્માદ તેથી દીર્ઘકાલિક જોગ રે -તેહ માટે મુનિવર તને નારી પશુ સંજોગ રે... સ્ત્રી કથા કરતાં મુનિને હોઈ શીલની હણિ રે એહ બીજુ ઠાણ જાણે સહ જિનવાણ રે. -નારી સાથે એક આસન ન બેસે બ્રહ્મચાર રે દોષ પૂરવ કહ્યું ત્રીજુ એહ થાનક ધાર રે. નારીનાં શુભ અંગ નીરખે નહિં કઈ શીલવંત રે કામરાગ વધઇ તેહથી ઉપજે જન ભ્રાત રે... ભિત્તિ અંતર નરિ કુંજિત ગોત હસિત વિલાસ રે શ્રવણ નિસર્ણ બ્રહ્મચારી વસે નહિં તિહાં વાસ રે. . ૭
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy