SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સજઝાયાદિ સંગ્રહ સુચીત અણુ દેખવે પરવાએ દોરે રાગદ્વેષધારા વિચે, વતે ચેતન ગોરો ૬ મુહૂર્તમાત્ર થિરતા વસે ગુટે ઘાતીયાં કમ તથા ભવ્યત્વ કારણુ મિલે પામીએ શિવશર્મા ૭ એ અભ્યાસ કરતાં થકાં ચિરતા જે વાધે મણિચંદ્ર લય લાગી રહે પરમાનંદ સાધે ૮ [૧૩] સમ્મરિદી સાધે યથાસ્થિતભાવ અપ્રત્યાખ્યાનીને એહ સભાવ જાણે સવપજવ છેડાવે પણ ચેગે પચ્ચખાણ ન થાવે કયે છાંડુ કયે રાખું યેગ એટલા વિણ નવિ ચાલે ભેગ તે તે દેશથી પચ્ચખાણ થાવે પ્રત્યાખ્યાની દેશવિરતિ પાવે રે સંજલણે સર્વ સાવધ ગ છાંડે કર્મ સત્તા તે ઉદય વલી માંડે ચારિત્ર ગે કરી મન પાછું ઉસારે હું કર્તા નહીં ઈમ તે સંભારે ૩. દ્રવ્યચારિત્રને એહ સભાવ તેને જાણે જ્ઞાની વિભાવ સમક્તિ સહિત ચારિત્ર ગુણ એક હેય ઉપાદેય છેડે ન વિવેક ૪ જાણે આ પસંભાવે હું થાઉં પજજવ છેડી શુભાશુભ સુખ પાઉ આતમસભાવમાં મન લય લાઉ સર્વ મૂકી મને શુન્ય થાઉં ૫ એહવું ચિત્ત ચિતે થિરતા પાવે તિણે અપ્રમત્તદશા જીવ થાવે ઈમ કરતાં જે ઉંચી લય લાવે તે ઘાતિયાં વળી કમ ખપાવે ક્ષપકશ્રેણી જે આવી હાથ સંજલણ અપાવી હુએ સનાથ યથાખ્યાત સંયમ તવ પાવે છડી સાવદ્યાગ કેવલી થાવે છે જબ સૈલેસીકરણે આવે ચાગ હેતા તે સવ સુંધાવે આતમ આ૫ સ્વરૂપે આવે તેથી અનંત સુખ જીવને થાવે ભણે મણિચંદ સમણિ સિદ્ધ પાવે ૮ [૨૧] આતમ ધ્યાનથી રે સંતે! સદા સ્વરૂપે રહેવું કર્માધીન છે સૌ સંસારી કેઈને કાંઈ ન કહેવું.... આતમધ્યાનથી૧ કઈ જન નાચે, કેઈ જન ખેલે કેઈ જન યુદ્ધ કરતા કઈ જન જમે કઈ જન રૂ દેશાટન કઈ દંતા વેળુ પીલી તેલની આશા મૂરખ જન ચન રાખે બાવળીયે વાવીને આંબા–કરીરસ શું ચાખે?..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy