SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનદર્શનની સઝાયો ૧૮૩ વેરી સાથે વૈર ન કીજે રાગીશું નહિં રાગ આતમ ધ્યાનથી રે સમભાવે ને જનને (જીવન) નીરખે તે શીવસુખને લાગે છે જુઠી જગની પુદ્ગલબાજી ત્યાં નવ રહીયે રાજી તન-ધન–જોબન સાથ ન આવે આવે ન માતપિતાજી.... લક્ષ્મી-સત્તાથી શું થાવે મનમાં જે જે વિચારી એક દિન ઉઠી જવું જ અંતે દુનિયા સો વિસારી. ભલભલા પણ ઊઠી ચાલ્યા જેને ! કેઈક ચાલે બિલાડીની દેટે ચડીઓ ઉંદરડે શું હાલે?.. કાલ ઝપાટા સૌને વાગે ભેગીજન જગ જાગે ચિદાનંદ ઘન આતમ અથે રહેજે સો વેરાગે... રિ૧૫ આતમ ભાવે રમે હે ચેતન! આતમ ભાવે રમો પરભાવે રમતાં હે ચેતન! કાળ અનંત ગામો...હે ચેતન ૧ રાગાદિકશુ મળીને ચેતન ! પુદ્ગલ સંગ ભમે ચઉ ગતિમાંહે ગમન કરતાં નિજ આતમને દમ... ૨ જ્ઞાનાદિક ગુણ રંગ ધરીને કમકે સંગ વમે આતમ અનુભવ ધ્યાન ધરતાં શિવરમણીશું રમે... - ૩ પરમાતમનું ધ્યાન કરંતાં ભવસ્થિતિમાં ન ભો દેવચંદ્ર પરમાતમ સાહિબ સ્વામી કરીને નમે... . ૪ રિ૧૬. આજકે હવે લીજીએ કાલ કોણે રે દીઠી રહણ ન પાવે પાઘડી જબ આવે ચિઠ્ઠી. આજકેટ ૧ મનસા વાચા કમરણ આળસ સબ ઇંડી ધ્યાન ધરું અરિહંતનું થાનક શિર મંડી.. વિનયમૂલ જે પાળીએ શ્રીજિનવર ધર્મ શુદ્ધભાવે આરાધતાં છૂટે નિજ કુતકર્મ દાન શીયલ તપ ભાવના ધર્મને ચાર પ્રકાર દયા શુદ્ધ આરાધીએ પામીએ ભવપાર.. ધમને મર્મ જ જાણો રાગ-દ્વેષને વારે કેવલજ્ઞાન નિપાઈને દેવચંદ્ર પદ સારે
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy