SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનદશનની સજઝાયે ૧૮ પનરમાઈ વેગ પન્નર નિવારી સંજ્ઞા પિનર છાંડાજી કૃષ્ણપક્ષ પડવેથી ઓછી કળા અમાવાસ્યા તાંઈ જાણેજી ૮ શુકલ પક્ષની ચઢતી કળા સહી ધમતણી વખાણીજી કૃષ્ણપક્ષની પડતી કળા કહિ મણિચંદ એહ લખાણીજી ૯ می به سه [૨૧] મિચ્છત્વ કહિજે કુતત્વ વાસના યથાસ્થિત ભાવ ના આસન દ્રવ્ય પજવ વિપર્યાસ ધરાવે અનંતાનુબંધિયે હઠ કરાવે ગુણવંત જાણ તોહે ષ આવે મુહૂર્તથી માંડી જાવાજજીવ કહાવે અનંતાનુબંધી કોઇ તે થાવે ભવાનુબંધી તે દૂર્ગતિ પાવે ગુણવંત પ્રત્યે દેખે આપથી હણ અવગુણ આગળ કરી જુએ દીણ માને ચઢયો નિજ પરાક્રમ બાલે, દૂરગતિતણું બારણું તે ખાલે ૩ ધર્મ ઘેડે કરી બહુ પ્રકાશ આપે ઈમ જાણે મેરે જસ ભાસે ધમ દેખાડી ઠગે બહુ લોક અનંતાનુબંધી માયા કરે ફોક પરવસ્તુ અપની કરી માને તમે રંગાઈ રહ્યો નિજ ઠાંણે લેભસાગર પુર નાવ થાવે તૃષ્ણાએ કરી દગતિ જાવે એ અનંતાનુબંધી કહ્યા ચારે એમની મુખ્યતા ગૌણતા ત્રણ ધારે નરકનિગોદ પહુંચાડે ભાઈ હારી જઈ આપણું ઠકુરાઈ ૬ યથાસ્થિતિ ભાવ ઉપર મનરંજે ગુણ જાણ્યા પછી તે નવિનંજે ધમે માયા ન કરે પુણ્યવંત (વચે) ભણે મણિચંદ પરવસ્તુ ન સોચે રિ૧૨] આજકો લાહે લીજિઈ કાલે કિણએ ન દીઠી જોજે આપ સભાવમેં બીજી વાત અનીઠી ૧ ક્ષણ ક્ષણ તુજ ચિત્ત ચંચલે વિરહ ઉપજાવે આપસંભાવમાં આવતાં બહુ પ્રાપ્ત જ થાવે ૨ બીભસજસા એ પુદગલા તીનેમેં તું રંજે , આ પસંભાવમાં અમીરસા તેહને દેખી તું ગંજે ૩ સપન જેસી એ વાતડી રાધાવેધજ સાધો એકાંતે સ્વાદને ચાખ તું એરસું નેહ ન બાંધો ૪ આષાઢા નાટક રમે , નાક - લયલાગી આપસભામે આવીયો લહ્યું ના ભાગી ૫ ન
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy