SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ અવંતિ સુકમાલની સજઝાયો ઢાળ : એક ચંદન શું વળી ચર્થે સ્વામીની દેહ એક ગજગઈ ગામીની દેખાડે બહુ નેહ : ઈમ ઈદ્ર તણી પરે સુખભેગવે નિશ દીશ જાણે પૂરવભવે પૂજ્ય શ્રી જગદીશ ઉથલે પૂજા શ્રી જગદીશ કેરી કીધી ભાવ વિશાલ શાલિભદ્ર સમેવડી અવતરી, શ્રી અવંતી સુકુમાલા ગુરુ (ગ)ભણતાં દેખી નયણે પેખી નલિની ગુલમ વિચાર તવ કુંવર મનમાંહિ ચિંતવે સમરી પૂર્વ અવતાર ઢાળ પૂરવભવ દેખી ચિતે ચિત્ત (હૃદય) મઝાર તવ નિશ્ચય જાણે માનવ સુખ અસાર, કિમ પામીશ હું વળી નલિની ગુલમ વિમાન મનમાંહિ ચિતવત ઉઠયા (અવ તી) બુદ્ધિ નિધાન ઉથ ઉઠયે બુદ્ધિ નિધાન તતક્ષણ, આબે ગુરુની પાસે વિનય કરીને પાયે લાગે, ગુરુ કર મૂકે વાંસે સુરી પ્રત્યે કહો કુણ આવ્યા, જાણે તેહની વાત સુગુરુ કહે તું તિહાંથી આવ્યું, અમ ભણે અવદાત ઢાળ : તવ કુંઅર જપે કહો મુનસર તે આજ કિમ પામીશ હું વળી નલિની ગુમનું રાજ તવ સૂરી પભણે ચારિત્રથી વચ્છ એહ સુણી કુંવર સુકમળ લીધું વ્રત સનેહ ઉથલે લીધું વ્રત નિધાન) સસનેહ જબ જાણ સુગુરુ દીયે આદેશ પંચ મુષ્ટિ લેચ કરીને, દીચે મુનીવર વેશ સુગુરુ ભણે જે વેગે જાવું, નલિની ગુલમ વિમાન તે કેથેરી કુડંગ મસાણે, કર જે કાઉસગ્ગ ધ્યાન ઢાળ : પૂરવલાં ભવની દુહની નારી કિરાડી તે વૈર વહેતી હુઈ વિકટ શિયાલી નવ પ્રસવી આવી, ભૂખી ભૂર્ત ભરાડી જિહાં મુનીવર ઉભે કંથ કુડગ કિરાડી ઉથલે કથે કુડંગ કિરાડો ઉભે દેખી સાધુ અકંપ મુની ઉપર રેશે ધમધમતી, દેતી મટી જંપ તિહાં ચડચડ ચડચડ કરતી, ચુટે ચર્મ ચંડાળ તિહાં ઝરઝર ઝરઝર કરતી ઝરે રૂધિરની નાળ
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy