________________
૧૧૮
ઢાળ
સજ્ઝાયાદિ સંગ્રહ
• તવ કામલ કાયા કીધી ખડા ખડ રાક્ષસણીની પરે ખાચે માંસ તે રડ શુભ ધ્યાન ન ચૂકા, મુનીવર માંહિ પ્રધાન લહ્યું કાળ કરીને, નલિની ગુલ્મ વિમાન ઉથલા : નલિનીશુમ વિમાન પામ્યા, કીધા ઉપશમ સાર ઇમ મુનિવર જે ઉપશમ ધશે, (લહેશે ભવના પા૨) તે તરશે સ'સાર મુનિવર દુઃખ ધરતા જાણી, ચદ્ર હું ક્ષીણુ
૧૩
રાષ ભરે રાતા રિવ ઉજ્ગ્યા, મુનિ ઉપશમ દુઃખ દીણુ : ઇણુ સમય વળી સૂતી ઉઠી ખત્રીશ માળ નયણે નવિ નિરખે (દેખે) તત્ક્ષણ નિજ ભરથાર વલવલતી આવી લાગી સાસુને પાય પ્રીતમવિષ્ણુ દીસે સૂનું મદિર માય
ઢાળ
ઢાળ
વ્રત ભાર
ઉથલા : માય સૂનુ મદિર દેખી, કરે વિલાપ અપાર ધસમસતી આવીને પૂછે, ભદ્રાશ્રી અણુગાર કહે। મુનિવર કહાં ગયા એ, શ્રી અવંતી સુકુમાળ ગુરુ ભણે તેણે ચારિત્ર લેઈ, ક્રિયા મસાણે કાળ : હાહારવ કરતી પડી ભૂમી અપાર મુજ ખાળ સુકામળ ક્રિમ ખમી વલવલતી લેઈ ચાલી મત્રીશ ખાળ શેાધતા દીઠા હાડ રૂધિર વિકરાળ ઉથલે : હાડ રૂધિર વિકરાળ દેખી, કરે મહે વિલાપ ૐ હૈ વચ્છ! શું તે કીધે, ઇમ સહ્યો સંતાપ મહાકષ્ટ કુમરને જાણી, મન આણ્યા વૈરાગ ધિક્ ધિક્ આ સંસાર અસારે અમ રહેવા નહિ લાગ : એકનારી સગર્ભા મૂકી નિજ ઘરબાર એકત્રીશ સંગાથે, ભદ્રા લોએ વ્રતભાર મનશુદ્ધે પાળે સયમવ્રત નિધાન અંતે કાળ કરીને પામ્યા અમર વિમાન
ઢાળ
ઉથલા ઃ પામ્યા અમર વિમાન ખત્રીશ, ભેાગવી સુરવર ભાગ લઘુકર્મી તે મુગતે... જાશે પામી સયમ ચાગ ગર્ભવતી તે રહી ધરવાસે, સુત હુંએ તાસ ઉદાર લક્ષણવંત લલિત ગુણ ભરીયા, રૂપે મયણુ અવતાર
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦૦