SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ૧૧૬ - સક્ઝાયાદિ સંગ્રહ ધરતે ધમનું ધ્યાન, નલિની ગુલમ વિમાન આજહો પહોતો રે પોતે પુણ્ય પ્રભાવથીજી... સુરભિ કુસુમ જલવૃષ્ટિ, સુર કરે સમકિતદષ્ટિ આજ મહિમા રે તે ઠામે સવ(બ)ળે સાચવેજી. ૩૪ ભદ્રાને સવિ નાર, પ્રભાતે તેણિવાર, આજહે આવીરે ગુરૂ વાંદી પૂછે વાતડી... ગુરૂ કહે એક રાત માંહિ, સાધ્યા મનનાં ઉત્સાહ આજહા નિસુણી રે દુ ખવારે સંયમ આદરેજી ગર્ભવતી એક પુત્ર, તેણે રાખ્યું ઘર સૂત્ર આજહા થાપે રે મુનિ કાઉસગ્ગ ઠામે સુંદરુજી... તે મહાકાલ પ્રાસાદ, આજ લગે જસવાદ આજહે પાસ જિણેસર કેરે રૂડો તિહાંજી.. ધન ધન તે મુનિરાજ, સાર્યા(ધ્યા) આતમ કાજ આજહે વરશે રે શિવરાણી ભવને આંતરેછ... ધીરવિમલ કવી શિષ્ય, લળી લળી નામે શીશ આજહે તેહનારે નિત નવિમલ (ગુણગાવે ઘણાજી) ગાવે ગુણ છ૪૦ [૧૫]. સુહસ્તી નામે દશ પૂરવધર નાણી, ઉજેણી નયરી પાઉધાર્યા ગુણ ખાણી, સુભદ્રા પાસે જાચે વર પટશાળી, ધન ધન કરી ઉઠી, વદ અંગવાળી, ૧ ઉથલે : અંગવાળી મુખ નિહાળી, કરે પંચાંગ પ્રણામ લહી આદેશ સુભદ્રા કેરે, સદ્ગુરુ કરે વિશ્રામ શિષ્ય પ્રત્યે દીયે રમણી અંતર, સૂત્ર વાચન સાર છણે અધ્યયને કહ્યો છેનિર્મલ. નલિની ગુલ્મ વિચાર ૨ ટાળ : ઈણ સમય વળી સૂતે, શ્રી અવંતી સુકુમાલ તસ સેવા કરતી સુંદર બત્રીશ બ લ એક બીડું આપે પહેરી સયલ શણગાર એક ચામર ઢાળે, કરતી રમઝમ કાર ઉથલે : રમઝમ કરતી પિયુની આગળ મૂકે મેવા થાળ કંત તણે કઠે ઠવતી, કરી કુસુમની માળ એક અબળા અલવેસરશું આવી દેખાડે ગારિસે એક ભંગાર ભરીને પૂછે, સ્વામી અમૃત પીશે ?
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy