SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિ સુકુમાલની સજઝાયે વસતિ અનુગ્રહ હેત, ચેલા ચતુર સ‘કેત આજહા મેલે રે ભદ્રા ઘર સ્થાનક યાચવાજી... વારૂ વાહનશાળ, પેઢી વળી પટશાળ આજહા આપે રે ઉતરવા કાજે સાધુનેછ... શિષ્ય કથન સુણી એમ, સપરીવાર ધરી પ્રેમ આજહા પુણ્યે રે પટશાળે આવી ઉતર્યા.... સકલ મુની સમુદાય, કરે પેરિસી સજ્ઝાય તેડુ સુણી વૃત્તાંત, જાતિ સમરવંત આજડા ચિંતે ૨ ચિત્તમાંહી એ કિમ પામીએજી... ૧૯ આજહા સુણિયાં રે શ્રવણે સુખ નલિની ગુલ્મનાં.... ૨૦ પૂછે ગુરૂને નેહ, કેમ લહીયે સુખ એહ આહે ભાખે રે ગુરૂ તવ વયણ સુધારશે”... ચરણથી નિશ્ચ મેક્ષ, જો પાળે નિર્દોષ આજહા અથવા રે સરાગે વૈમાનિકપણું જી... કહે ગુરૂને દીયા દીખ, ગુરૂ કહે વિષ્ણુ' માય શીખ આજહે। ન હુવે અનુમતિ વિષ્ણુ સંયમ કામનાજી.... તિહાં માતા આલાપ, સ્ત્રીનાં વિરહ વિલાપ આજહા કહેતા રે તે સઘળેા પાર ન પામીએજી... આપે પહેરે વેષ, લહી આગ્રહ સુવિશેષ આજહા ધારે તે તિહાં ૫'ચમહાવ્રત ગુરૂકનેજી... જિમ કમ` ખેરુ થાય, દાખેા તેહ ઉપાય ૧૫ આજહા આપે રે ઉપચાગ ગુરૂ પરીષહ તિહાંજી... કચેરી વન માંહી, પહેાંતે મન ઉત્સાહી આજહા કરે રે કાઉસગ્ગ કમને તેાડવાજી... માછીભવની નાર, કરી ભવ ભ્રમણ અપાર, આલ્હા થઈ રે શિયાલણી વાઘણુની પરેજી... નવ પ્રસૂતિ વિકરાલ, આવી વન વિચાલ આજહા નિરખી રે તે મુનિને રીસે ધડહુડેજી... નિશ્ચલ મને મુનિ તામ, કમ દહનને કામ આજા ભૂખે' ૨ ભડભડતી મુનિ ચરણે અડેજી... ચારે પહાર નિશિ જોર, સહયા પરીસહ ધાર આજહા કરડી રે શિયાલણે શરીર વલૂરીયુજી... છું, ૧૮ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy