SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સજઝાયાદિસંગ્રહ ક અવંતિ સુકમાલની સઝાયા [૧૨૪] મનહર માલવ દેશ, તિહાં અનયર નિવેશ આજ હેઅ છે રે ઉજજે નયરી સોહતી જ... તિહાં નિવસે ધનશેઠ, લચ્છી કરે જસ વેઠ, આજહે ભદ્રા રે તસ ઘરણ મનડું મેહતીજી, પૂર્વભવે ઝખ એક, રાખે ધરીય વિવેક આજહ પામે તમ પુણ્ય પંચમ સેહમ) કપમાંછ.... નલિની ગુલભવિમાન, ભગવી સુખ અભિરામ આજહે તે ચવી ઉપન્ય ભદ્રા કુખે... નામે અવંતિ સુકુમાર, પુત્ર અતિ સુકુમાર આજ દીપે રે જીપે નિજ રૂપે રતિપતીજી... રંભાને અનુકારી, પરણ્ય બત્રીસ નારી આજહા ભોગી રે ભામિનીશુ ભેગ જ ભોગવેજી. નિત્ય નવલા શણગાર, સેવન જડિત સફાર આજ પહેરે રે સુંવાળું ચીવર સાવટું . નિત નવલા તંબોળ, ચંદન કેશર ઘોળ આજહ ચચે રે જસ અંગે આંગી ફુટડીજી... એક પખાલે અંગ, એક કરે નાટક ચંગ આજહે એક રે સુંવાળી સેજ સમારતીજી.. એક બેલે મુખ આખ, મીઠી જાણે દ્રામ આજહા લાવણયે લટકાળા રૂડા બેલડા જી... એક કરે નયન કટાક્ષ, એક કરે નખરા (નોહરા) લાખ આજ પ્રેમે રે પનોતી પિયુ પિયુ ઉરે જી.... એક પીરસે પકવાન, એક સમારે પાન - આજહ પીરસે રે એક સારા સારા સાલણજી એક વળી ગુંથે ફૂલ, પંચવરણ બહુમૂલ આજહે જામે રે કેશરીયે કસ એક બાંધતીજી.. એક કહે જી જીકાર કરતી કામ વિકાર આજહે રૂડી રે રઢીયાળી વીણ બજાવતીજી... ઈત્યાદિક બહુ ભેગ, વિલસે સ્ત્રી સંગ આજહો જાણે રે દગંદક પૃથ્વી મંડલેજી... એવે સમે સમતાપૂર શ્રી આયગિરિ સૂર આજહે આવ્યા રે ઉજેણે પૂરને પરીસરે જી..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy