SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ હાનિકારક હોય છે, તે આપણા પોતાના માટે પણ સારી નથી જ હોતી. સહુના સુખમાં આપણું સુખ છે - આ વાસ્તવિકતાને આપણે સાકારરૂપે જોઈ શકીએ છીએ. જીવદયાની દૃષ્ટિએ રાત્રિભોજન છોડી દેનાર હકીકતમાં પોતે જ ઘણા દુઃખોથી છૂટી જાય છે. This is the fact, Now what to do, that's the matter of your wish. * * * રાતે ખાતાં પહેલાં 16
SR No.034134
Book TitleRate Khata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy