SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ DRESS આપણે દેશને અને આપણા સમાજને શોભે એવા છે ખરાં ? મારો એમ કહેવાનો બિલકુલ આશય નથી, કે વેસ્ટર્ન બધું જ ખરાબ અને ઇન્ડિયન બધું જ સારું. સારા-નરસા તત્ત્વો તો બધે જ રહેવાનાં. પશ્ચિમ પાસેથી પણ આપણે અમુક વસ્તુ શીખવા જેવી છે, એ છે એમની શિસ્ત. એમની નિયમિતતા. એમની પોતાની ભાષા માટેની લાગણી, એમનો દેશ માટેનો પ્રેમ. એના બદલે આપણે એ શીખીએ છીએ, જેણે પશ્ચિમને ડિપ્રેશનમાં ધકેલી દીધું છે. એ બધી બાબતોમાં પશ્ચિમનું અનુકરણ કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ એ કદાચ આપણી સૌથી મોટી Tragedy છે. મારી દીકરી, આ બાબતમાં હું તને એક Book સૂચવું છું - ‘અમેરિકા જતાં પહેલાં' વેસ્ટર્ન કલ્ચર શું છે ? અને એનું રિઝલ્ટ શું છે ? એ આ Bookમાં To the point Clear કરેલ છે. My daughter, નવો જમાનો અને સુધારાવાદીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાને ભાંડતા હોય છે, ૫૭
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy