SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ લવ યુ ડોટર You may argue, સાડીમાં પૂરું શરીર ન ઢંકાતું હોય, અને અમુક વેસ્ટર્ન ડ્રેસમાં ઢંકાઈ જતું હોય, તો? But my daughter, તું ઢંકાવાનો અર્થ બરાબર સમજી નથી, જેમાં અંગોની નોંધ સુદ્ધાં ન લઈ શકાય, એને ઢંકાવું કહેવાય. વેસ્ટર્ન ડ્રેસનો સીધો અર્થ છે – છતે વચ્ચે નિર્વસ્ત્ર જેવા હોવું. બેટા, બધાં ખાવા લાગે, તો ય ઝેર ‘ઝેર' તરીકે મટી નથી જતું. એ તો ઝેર જ છે. એ મારશે જ. ભારતીય પહેરવેશમાં મર્યાદા છે, સંસ્કાર છે, સુશીલતા છે, શરમ છે અને સ્વસ્થ પારિવારિક જીવન છે. યૌવનમાં મર્યાદાયીન પહેરવેશ એક જ સ્ત્રીને પોસાય એમ છે, તે છે વેશ્યા. એને કોઈ જ જોખમ નથી, કારણ કે એણે કશું જ ગુમાવવાનું નથી, કારણ કે એની પાસે “શીલજેવું કશું છે જ નહીં. એ આપણને ના પોસાય બેટા, આપણે તો આપણી ખાનદાનીનો વારસો જાળવવાનો છે, કોઈનું આંધળું અનુકરણ કરતાં પહેલા તું તારા હૃદયને એક જ પ્રશ્ન કરજે, કે આ વસ્ત્રો આપણી પરંપરાને, આપણી સંસ્કૃતિને
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy